શોધખોળ કરો

TikTok, WeChat પર અમેરિકાના પ્રતિબંધ વિરુદ્ધ ચીનની જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી

અમેરિકાએ લોકપ્રિય ચીની સોશિયલ મીડિયા એપ ટિકટોક અને વીચેટ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લેતા પ્રતિબંધ કરવાનો શુક્રવારે આદેશ જાહેર કર્યો હતો. આ પહેલા ભારતે પણ આ એપ્સ પર પ્રતિબંધ લાગવી દીધી છે.

બેઈજિંગ: ચીને ટિકટોક અને વિચેટ એપની ડાઉનલોડિંગ રોકવાના અમરિકાના નિર્ણયનો ભારે વિરોધ કર્યો છે. તેમણે ચીનની કંપનીઓના હિતો અને રક્ષા માટે જવાબી પગલા લેવાની ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ લોકપ્રિય ચીની સોશિયલ મીડિયા એપ ટિકટોક અને વીચેટ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લેતા પ્રતિબંધ કરવાનો શુક્રવારે આદેશ જાહેર કર્યો હતો. આ પહેલા ભારતે પણ આ એપ્સ પર પ્રતિબંધ લાગવી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે 15 સપ્ટેમ્બર સુધી ટિકટોક અને વીચેટ ના માલિકીનો હક કોઈ અમેરિકી કંપની પાસે નહીં આવવાની સ્થિતિમાં તેને પ્રતિબંધ કરવાનો આદેશ પર ગત મહિને સહી કરી હતી. ચીને કહ્યું કે, અમે અમેરકાના આ પગલાનો વિરોધ કરીએ છીએ. અમેરિકા સતત ચીનના ઉદ્યોગોને દબાવવા પોતાની શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે. તેના અ પગલાથી ચીની કંપનીઓના સામાન્ય વ્યવસાયિક ગતિવિધિઓ પર ગંભીર અસર પડી છે. આ નિર્ણયથી રોકાણના માહોલને અસર પહોંચી છે. જેનાથી સામાન્ય વૈશ્વિક બિઝનેસ પ્રવૃતિઓ પર પ્રભાવ પડ્યો છે. ચીની મંત્રાલયે કહ્યું કે, પોતાની કંપનીઓના હિતો અને રક્ષા માટે જરૂરી પગલા લેવાની તૈયારીમાં છે. જો કે, ચીન દ્વારા એ સ્પષ્ટ નથી જણાવવામાં આવ્યું કે, તેઓ કયા પ્રકારના પગલા લેવાની તૈયારીમાં છે. આ પહેલા ભારતે 29 જૂને ટિકટોક અને વીચેટ સહિત ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના બાદ ફરી અન્ય એપ્સ પર પ્રતિબંધ લગાવતા ચીનની અત્યારે 224 એપ્સ પર ભારતમાં પ્રતિબંધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

‘આજે રાત્રે...’ ટ્રમ્પની ઈરાનને વિનાશક હુમલાની ધમકીથી મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

Embed widget