શોધખોળ કરો
કયા દેશમાં 3 મહિના બાદ પહેલીવાર દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું? હાલ માત્ર આટલાં જ છે એક્ટિવ કેસ? જાણો
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી ન્યુઝીલેન્ડમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ત્રણ મહિના બાદ ન્યુઝીલેન્ડમાં કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્યું છે
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી ન્યુઝીલેન્ડમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ત્રણ મહિના બાદ ન્યુઝીલેન્ડમાં કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્યું છે. હાલ 112 એક્ટિવ કેસ છે જ્યાર અત્યાર સુધીમાં કોરોનાથી 24 લોકોનાં મોત નિપજ્યાં છે.
ન્યૂઝીલેન્ડમાં છેલ્લા ૩ મહિનાથી કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે. ત્યાં ત્રણ મહિના બાદ પહેલીવાર કોરોનાના દર્દીનું મોત નિપજ્યું હોવાની ઘટના બની છે. ત્યારે સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે, ઓકલેન્ડની હોસ્પિટલમાં 50 વર્ષના દર્દીનો કોરોનાને કારણે મોત નિપજ્યું છે. એક તબક્કો એવો હતો.
સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 2.65 કરોડને પાર થઈને 2,65,22,013 થઈ છે. જ્યારે 8,74,204 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. સારવાર બાદ 1,87,07,653 લોકો સાજા થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement