શોધખોળ કરો

Corona: સાઉદીના રોયલ પરિવારના 100થી વધુ પરિવારજનોને કોરોનાનું સંક્રમણ? ક્રાઉન પ્રિન્સને આઈસોલેશમાં એડમિટ કરાયા?

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે, સાઉદી અરબના શાહી પરિવારના 150 સભ્યોમાં કોરોનાનું સંક્રમણ સામે આવ્યું છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે, સાઉદી અરબના શાહી પરિવારના 150 સભ્યોમાં કોરોનાનું સંક્રમણ સામે આવ્યું છે. ત્યાર બાદ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આઈસોલેશનમાં ગયા છે. 70 વર્ષીય સાઉદી પ્રિન્સ ફૈઝલ બિન બન્દર બીન અબ્દુલઝીઝ અલ સૌદ કે જેઓ રિયાધ કેપિટલના ગવર્નર છે તેઓ વાયરસની ચપેટમાં આવ્યા બાદ અત્યારે આઈસીયુમાં એડમિટ છે તેવું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. કિંગ સલમાન અત્યારે આઈસોલશનમાં છે. મોટી રેન્કના રોયલ સભ્યો તેમજ નીચલી રેન્કના અધિકારીઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. અત્યારે કિંગ ફૈઝલ સ્પેશ્યિાલિટી હોસ્પિટલના ડોક્ટર શાહી પરિવારના ઈલાજમાં લાગેલા છે અને હોસ્પિટલમાં વધારાના 500 બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના એક નિવેદન પ્રમાણે, સમગ્ર દેશમાંથી આવી રહેલા વીઆઈપી લોકો માટે વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે, હોસ્પિટલના ડોક્ટર્સને એક હાઈ અલર્ટ મેસેજ મળ્યો હતો. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, ટોપ અર્જન્ટ કેસ માટે હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવે જે શાહી પરિવાર સાથે જોડાયેલા છે. રિયાદની આ હોસ્પિટલમાં કોઈ સંક્રમિત સ્ટાફને રાખવામાં નહીં આવે. માત્ર શાહી પરિવારના સભ્યોને જ ચિકિત્સા પૂરી પાડવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget