શોધખોળ કરો

Corona Update: શું કોરોના અંગે રશિયાને પહેલેથી ખબર હતી? તસવીરો જોઈને તમે ચોંકી જશો

રુસથી એક ખૂબ જ ચોંકાવનારા સમચારો સામે આવ્યા છે. જેનાથી અનેક સવાલ પેદા થઈ રહ્યાં છે, શું રુસમાં પહેલેથી જ કોરોના સંકટની જાણકારી હતી?

કોરોના વારસનને લઈને આખી દુનિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. સમગ્ર દુનિયામાં મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. કોરોના વાયરસને લઈને કેટલાંય પ્રકારની વાતો થઈ રહી છે. જ્યાં એક તરફ કેટલાક દેશો ચીનનું જૈવિક હથિયાર કહી રહ્યા છે તો કેટલાકની નજરમાં આ અમેરિકાનું તરકટ જણાવી રહ્યાં છે. આ વચ્ચે રુસથી એક ખૂબ જ ચોંકાવનારા સમચારો સામે આવ્યા છે. જેનાથી અનેક સવાલ પેદા થઈ રહ્યાં છે, શું રુસમાં પહેલેથી જ કોરોના સંકટની જાણકારી હતી? Corona Update: શું કોરોના અંગે રશિયાને પહેલેથી ખબર હતી? તસવીરો જોઈને તમે ચોંકી જશો સેટેલાઈટ તસવીરોથી આ માલુમ પડી છે કે, રૂસે કોરોના સંક્રમણ પહેલાંથી જ માસ્કોના બહાર 92 મિલિયન પાઉંન્ડના ખર્ચે એક હોસ્પિટલનું નિર્માણ ચાલુ કરી દીધું હતું. આટલા મોટા પ્રમાણમાં તૈયારીઓ ત્યારે જ કરવામાં આવે છે. જ્યારે કોઈ મોટા સંકટનો સામનો કરવાનો હોય. રૂસની તૈયારીઓને Maxar દ્વારા લેવામાં આવેલી તસવીરો દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. Corona Update: શું કોરોના અંગે રશિયાને પહેલેથી ખબર હતી? તસવીરો જોઈને તમે ચોંકી જશો આ તસવીર ગત 11 નવેમ્બરની છે જેમાં મોટા ભાગમાં ખેતી જ જોવા મળી રહી છે. ખેતરો જ નજરે પડી રહ્યા છે. ચીનના વુહાનમાં કોરોના વાયરસની શરૂઆતના 1 મહિના પહેલાની છે. Corona Update: શું કોરોના અંગે રશિયાને પહેલેથી ખબર હતી? તસવીરો જોઈને તમે ચોંકી જશો આ તસવીર ગત 11 નવેમ્બરની છે જેમાં મોટા ભાગમાં ખેતી જ જોવા મળી રહી છે. ખેતરો જ નજરે પડી રહ્યા છે. ચીનના વુહાનમાં કોરોના વાયરસની શરૂઆતના 1 મહિના પહેલાની છે. Corona Update: શું કોરોના અંગે રશિયાને પહેલેથી ખબર હતી? તસવીરો જોઈને તમે ચોંકી જશો 31 માર્ચ 2020ના Maxar વર્લ્ડવાઈડ દ્વારા લેવાયેલી આ ઝૂમ ઈન તસવીરમાં માલુમ પડે છે કે, હોસ્પિટલનું નિર્માણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. Corona Update: શું કોરોના અંગે રશિયાને પહેલેથી ખબર હતી? તસવીરો જોઈને તમે ચોંકી જશો પહેલા હોસ્પિટલનના નિર્માણ વચ્ચે રૂસે કોરોના પીડિત દર્દીઓ માટે 500 બેડવાળી બીજી હોસ્પિટલનું નિર્માણ કરવા બાબતે પર્દાફાશ કર્યો છે. હવે રૂસમાં ખાસ રીતે કોરોનાનો સામનો કરવા માટે બે હોસ્પિટલ હશે. રૂસમાં COVID -19થી પીડિતોની સંખ્યા 1,000ને પાર પહોંચી ગઈ છે. સૌથી વધારે સંક્રમિતો માસ્કોમાં જોવા મળ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget