શોધખોળ કરો

સ્પેનમાં કોરોનાનો કાળો કેર, એક જ દિવસમાં 961 લોકોએ જીવ ગુમાવ્યો, મૃત્યુઆંક 53,000ને પાર

સ્પેનમાં એકજ દિવસમાં 961ને કોરોના ભરખી ગયો છે. યુરોપીય દેશ સ્પેનમાં કોરોનાનું સંક્રમણ બહુજ ઝડપથી વધી રહ્યું છે. સ્પેનમાં હાલ મોતોનો આંકડો 10,348 પહોંચી ગયો છે

નવી દિલ્હીઃ અમેરિકા, ઇટાલી બાદ હવે સ્પેનમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. સ્પેનમાં કોરાનાથી મરનારાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે મોતનો આંકડો 53 હજારને પાર પહોંચી ગયો છે. દુનિયામાં કોરોનાના કેર વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. Johns Hopkins યુનિવર્સિટી અનુસાર દુનિયાભરમાં કુલ 10,15,403 લોકો કોરોનાથી સંક્રમિત છે, આમાં 53000 લોકોના મોત થઇ ચૂક્યા છે, સ્પેનમાં કોરોનાનો કાળો કેર, એક જ દિવસમાં 961 લોકોએ જીવ ગુમાવ્યો, મૃત્યુઆંક 53,000ને પાર સ્પેનમાં એકજ દિવસમાં 961ને કોરોના ભરખી ગયો છે. યુરોપીય દેશ સ્પેનમાં કોરોનાનું સંક્રમણ બહુજ ઝડપથી વધી રહ્યું છે. સ્પેનમાં હાલ મોતોનો આંકડો 10,348 પહોંચી ગયો છે. સ્પેનમાં કોરોનાનો કાળો કેર, એક જ દિવસમાં 961 લોકોએ જીવ ગુમાવ્યો, મૃત્યુઆંક 53,000ને પાર યુરોપના 11 દેશો કોરોનાના ઝપેટમાં બરાબરના ફસાયા છે. જેમાં ઇટાલીથી લઇને સ્પેન અને બ્રિટન સહિતના દેશો સામેલ છે. ઇટાલી, અમેરિકા, ફ્રાન્સ બાદ સ્પેન ચોથો દેશ છે જેમાં કોરનાના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.

ટોપ સ્ટોરી

અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?

શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી

નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત

ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ

SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક

Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ
વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત

Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત

Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો

Embed widget