શોધખોળ કરો

ધીમે ધીમે વિકરાળ થઈ રહ્યો છે કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ, 85 દેશોમાં સામે આવ્યા કેસ

ભારતમાં પણ ડેલ્ટા વેરિએન્ટના કેસ મળી આવ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સાવચેત કર્યા છે કે જો અત્યારે જેવું ચાલે છે તેવું જ રહ્યું તો કોરોના વાયરસનો સૌથી ખતરનાક સ્ટ્રેઈન ડેલ્ટા અન્ય સ્ટ્રેઈનની તુલનામાં વધારે હાવી થવાનું જોખમ છે. WHOની આ ચેતવણી એવા સમયે સામે આવી છે જ્યારે 85 દેશોમાં ડેલ્ટા વેરિએન્ટ મળી આવ્યાની પુષ્ટિ થઈ છે અને વિશ્વના અન્ય દેશોમાં તેના કેસ સતત વધી રહ્યા છે.

WHO તરફથી 22 જૂનના રોજ બહાર પાડવામાં આવેલ કોરોનાના સાપ્તાહિક અપડેટમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક સ્તર પર આલ્ફા સ્વરૂપ 170 દેશો કે વિસ્તારમાં મળી આવ્યા છે, બીટા સ્વરૂપ 119 દેશમાં, ગામા સ્વરૂપ 71 દેશમાં અને ડેલ્ટા સ્વરૂપ 85 દેશોમાં હોવાની પુષ્ટિ થઈ છે.

ડેલ્ટા વિશ્વભરના 85 દેશોમાં મળી આવ્યો

એપડેટમાં કહ્યું છે કે, “ડેલ્ટા વિશ્વભરના 85 દેશોમાં મળી આવ્યો છે. WHO અંતર્ગત તમામ વિસ્તાર કે અન્ય દેશોમાં પણ તેના કેસ સામે આવી રહ્યા છે, જેમાંથી 11 ક્ષેત્રોમાં વિતેલા બે સપ્તાહમાં કેસ સામે આવ્યા છે.” WHOએ કહ્યું કે ચાર હાલના ચિંતાજનક વેરિએન્ટ – આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા પર નજર રાખવામાં આવી રહી છે જે મોટા પાયે ફેલાયેલા છે અને WHO અંતર્ગત આવનાર તમામ ક્ષેત્રોમાં તે મળી આવ્યા છે. તેણમે કહ્યું કે, “ડેલ્ટા સ્વરૂપ આલ્ફા સ્વરૂપ કરતાં અનેકગણું સંક્રામક છે અને હાલ જેવી જ સ્થિતિ રહી તો તે વધારે હાવી થવાની શક્યતા છે.”

ભારતમાં ડેલ્ટા વેરિએન્ટ

દેશના આઠ રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના  કેસ મળી ચુક્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં મળ્યા છે. જે રાજ્યોમાં કેસ મળ્યા છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, આંધ્રપ્રદેશ સામેલ છે.

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વાયરસથી બે લોકો સંક્રમિત થયા હોવાની પુષ્ટિ બાદ એક મહિલાનું 23 મેના રોજ નિધન થયું હતું. મહારાષ્ટ્રના સાત જિલ્લામાં અત્યાર સુધીમાં ડેલ્ટા સ્વરૂપના 21 દર્દી મળ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર થયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય સાર્સ કોવ-2 જીનોમિક્સ કંસોર્ટિયમએ સૂચના આપી હતી કે, ડેલ્ટા પ્લસ વેરિએન્ટ વર્તમાનમાં ચિતાજનક વેરિએન્ટ છે. જેમાં ઝડપથી પ્રસાર, ફેફસાંની કોશિકાઓના રિસ્પેટરથી મજબૂતીથી ચોટવા અને મોનોક્લોનલ એન્ટીબોડી પ્રતિક્રિયામાં સંભવિત  કમી જેવી વિશેષતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Iran War: અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ, કુવૈતથી બહેરીન સુધી તબાહી, ફરીથી યુદ્ધ શરૂ થવાનું શું છે કારણ ?
US Iran War: અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ, કુવૈતથી બહેરીન સુધી તબાહી, ફરીથી યુદ્ધ શરૂ થવાનું શું છે કારણ ?
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
US Iran War: જે શહેરમાં દફનાવવાના છે ખામેનેઈને, અમેરિકાએ ત્યાં ઉડાવ્યા બે પૂલ, ઇરાને કહ્યું- 'જનાજો રોકવા...'
US Iran War: જે શહેરમાં દફનાવવાના છે ખામેનેઈને, અમેરિકાએ ત્યાં ઉડાવ્યા બે પૂલ, ઇરાને કહ્યું- 'જનાજો રોકવા...'
US Iran War: અમેરિકાનો ઇરાન પર ભીષણ હુમલો, રેલવે બ્રિજ ઉડાવ્યો, ટ્રમ્પે શેર કર્યો વીડિયો
US Iran War: અમેરિકાનો ઇરાન પર ભીષણ હુમલો, રેલવે બ્રિજ ઉડાવ્યો, ટ્રમ્પે શેર કર્યો વીડિયો

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
Embed widget