શોધખોળ કરો

Coronavirus: સંક્રમણ વધતા આ દેશે ફરી ત્રણ સપ્તાહનું લાદયું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન, જાણો વિગત

બેંજામિન નેતન્યાહૂએ કહ્યું, હું જાણું છું કે તમામે તેની મોટી કિંમત ચુકવવી પડશે.

નવી દિલ્હીઃ ઈઝરાયલના પ્રધાનમંત્રીએ બીજા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. તેમણે કેબિનેટના ફેંસલાની પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી હતી. ત્રણ સપ્તાહ સુધી લાદવામાં આવેલું લોકડાઉન 9 ઓક્ટોબરે ખતમ થશે. આ રીતે ઈઝરાયલ વિશ્વમાં બીજી વખત કડક લોકડાઉન લગાવનારો પ્રથમ દેશ બની ગયો છે. બેંજામિન નેતન્યાહૂએ કહ્યું, હું જાણું છું કે તમામે તેની મોટી કિંમત ચુકવવી પડશે. આ રજાના દિવસો નથી. આપણે પરિવાર સાથે ઉત્સવ મનાવવાની સ્થિતિમાં નહીં હોઈએ. મને લાગે છે કે જો તમામ લોકો નિયમોનું પાલન કરશે તો કોરોના વાયરસને હરાવી શકાશે. આ દરમિયાન ઈઝરાયલ સરકારમાં સામેલ એક મંત્રીએ કેબિનેટના ફેંસલાનો વિરોધ કરતાં રાજીનામું આપ્યું છે. જોકે, શરૂઆતના સ્તર પર સંક્રમણ રોકવા ઇઝરાયલે લીધેલા પગલાની ભારે પ્રશંસા થઈ હતી. પરંતુ મામલા વધતાં સરકારે સામે વિરોધ ઉગ્ર બન્યો હતો. ઈઝરાયલમાં કોરોના વાયરસનો પ્રકોપ ફરી એક વખત વધી રહ્યો છે. સંક્રમણના મામલા દોઢ લાખથી વધારે થઈ ગયા છે. હાલ લોકડાઉનના કારણે યહૂદીઓ તહેવારો નહીં મનાવી શકે.

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget