શોધખોળ કરો

Coronavirus થી વિશ્વભરમાં શું-શું બદલાયું? જાણો વિગતે

થાઇલેન્ડમાં ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી. નવા પ્રોત્સાહક પેકેજને મંજૂરી આપવામાં આવી.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કહેર બનીને તૂટી પડ્યો છે. બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, સિંગાપુર સહિત વિશ્વના તમામ દેશો તેના સામે લડવાની કોશિશ કરી રહ્યા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ સપ્તાહ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. Lockdownથી વિશ્વમાં શું બદલાયું
  • થાઇલેન્ડમાં ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી. નવા પ્રોત્સાહક પેકેજને મંજૂરી આપવામાં આવી.
  • ચીનના હુવેઈ પ્રાંતમાં યાત્રા પર લાગવવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો.
  • બ્રિટનમાં કોરોના વાયરસા 8000થી વધારે મામલા સામે આવ્યા છે. 422 લોકોના મોત થયા છે.
  • બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને કેબિનેટના લોકોને ઘર પર જ રહેવા જણાવ્યું છે. બ્રિટન સરકારી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનારા સામે મોટા પગલા ભરી શકે છે.
  • WHOના કહેવા મુજબ, અમેરિકા કોરોના વાયરસનું એપી સેન્ટર બની શકે છે.
  • અફઘાનિસ્તાનમાં નાટોના ચાર સભ્યોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા.
  • ઓસ્ટ્રેલિયામાં લગ્ન સમારંભો અને અંતિમ સંસ્કારોમાં લોકોની સંખ્યા મર્યાદીત કરવામાં આવી.
  • બુલ્ગારિયામાં ઓર્થોડોક્સ ચર્ચમાં લોકોને ઘરેથી જ પ્રાર્થના કરવાનું કહ્યું છે.

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget