શોધખોળ કરો
Advertisement
કોરોનાનો કહેરઃ અમેરિકામાં પીડિતાનો સંખ્યા વધીને 3 લાખને પાર, હવે આ દેશમાં થયુ લૉકડાઉન
દુબઇએ કોરોના વાયરસને ખતરા સામે લડવા માટે દેશમાં 2 અઠવાડિયા સુધીના લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે
ન્યૂયોર્કઃ દુનિયાભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, હવે અમેરિકામાં પ્રકોપ ચીન કરતાં પણ વધી ગયો છે. રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3 લાખને પાર પહોંચી ગઇ છે.
અમેરિકાની સાથે સાથે યુરોપીય દેશોમાં પણ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, આને લઇને ગ્રીકમાં લૉકડાઉનની સમય મર્યાદા 27 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે.
દુબઇમાં 2 અઠવાડિય સુધી લૉકડાઉન
દુનિયામાં લગભગ 150થી વધુ દેશોમાં કાતિલ કોરોનાએ કેર વર્તાવ્યો છે, ત્યારે હવે દુબઇએ એક મોટો ફેંસલો કર્યો છે.
દુબઇએ કોરોના વાયરસને ખતરા સામે લડવા માટે દેશમાં 2 અઠવાડિયા સુધીના લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
દેશ
દેશ
Advertisement