શોધખોળ કરો

અમેરિકા બાદ ભારતે ઇઝરાયેલને આપી કોરોના માટે હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવા, બેન્ઝામિને માન્યો આભાર

ભારતે અમેરિકા બાદ બાદ મિત્ર દેશ ઇઝરાયેલને પણ હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવાની સપ્લાય કરી છે. ભારતની મદદ બાદ ઇઝરાયેલી પીએમ બેન્ઝામિન નેતન્યાહૂએ પીએમ મોદીનો આભાર માન્યો હતો

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વકરી રહ્યો છે, દરેક દેશ કોરોના સામેની લડાઇમાં યોગ્ય રીતે કારગર સાબિત થાય તેવી દવા શોધી રહ્યો છે, ભારતે આ માટે સૌથી પહેલા હાઇડ્રોક્સી ક્લૉરોક્વીન દવાનો ઉપયોગ કર્યો હતો. જે મહદઅંશે કોરોના સામેની લડાઇમાં અંકુશ લગાવવા કામે આવી હતી. હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવા કોરોના સામેની લડાઇમાં રાહત આપી રહી છે, કોરોના મટતો નથી પણ વધારે થતો અટકાવી જરૂર શકાય છે. ભારતની આ દવાને દુનિયાભરના દેશો માની રહ્યાં છે. સૌથી પહેલા અમેરિકાએ ભારત પાસે આ દવા માંગી હતી, અને ભારતે મોકલાવી હતી. હવે આ લિસ્ટમાં ઇઝરાયલનુ નામ પણ જોડાઇ ગયુ છે. અમેરિકા બાદ ભારતે ઇઝરાયેલને આપી કોરોના માટે હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવા, બેન્ઝામિને માન્યો આભાર ભારતે અમેરિકા બાદ બાદ મિત્ર દેશ ઇઝરાયેલને પણ હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવાની સપ્લાય કરી છે. ભારતની મદદ બાદ ઇઝરાયેલી પીએમ બેન્ઝામિન નેતન્યાહૂએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. આ માટે તેમને એક ટ્વીટ કર્યુ હતુ.
ઇઝરાયેલી પીએમ બેન્ઝામિન નેતન્યાહૂએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યુ, લખ્યું- ક્લૉરોક્વાઇનને ઇઝરાયેલ મોકલવા માટે મારા પરમ મિત્ર વડાપ્રધાન મોદી આપણો ધન્યવાદ. ઇઝરાયેલના દરેક નાગરિકો તરફથી આભાર.... અમેરિકા બાદ ભારતે ઇઝરાયેલને આપી કોરોના માટે હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવા, બેન્ઝામિને માન્યો આભાર
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Diamond King Country: દુનિયામાં હીરાનો સૌથી મોટો કિંગ છે આ દેશ, પૃથ્વીના પેટાળમાં દબાયેલો છે અખૂટ ખજાનો
Diamond King Country: દુનિયામાં હીરાનો સૌથી મોટો કિંગ છે આ દેશ, પૃથ્વીના પેટાળમાં દબાયેલો છે અખૂટ ખજાનો
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
ગ્રીન કાર્ડ પર અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે ફરી નિયમો બદલ્યા, ભારતીયોને શું થશે ફાયદો?
ગ્રીન કાર્ડ પર અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે ફરી નિયમો બદલ્યા, ભારતીયોને શું થશે ફાયદો?
US-Iran વચ્ચે'મોટી ડીલ' ફાઇનલ! બસ ટ્રમ્પના ગ્રીન સિગ્નલની રાહ; ખુલશે હોર્મુઝનો રસ્તો
US-Iran વચ્ચે'મોટી ડીલ' ફાઇનલ! બસ ટ્રમ્પના ગ્રીન સિગ્નલની રાહ; ખુલશે હોર્મુઝનો રસ્તો

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદનું અનુમાન, 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Rain Breaking News : ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?
Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Weather Forecast: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Forecast: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Update: એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
Rain Update: એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા
IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા
IPL 2026 ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ, 3 નંબર પર વિરાટ કોહલી, ગિલને ન મળ્યું સ્થાન, પૂર્વ ખેલાડીએ પસંદ કરી ટીમ
IPL 2026 ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ, 3 નંબર પર વિરાટ કોહલી, ગિલને ન મળ્યું સ્થાન, પૂર્વ ખેલાડીએ પસંદ કરી ટીમ
WhatsApp નો નવો ધમાકો! હવે ફક્ત સેકન્ડોમાં કરો Log Out, ચેટ્સ પણ નહીં થાય ગાયબ
WhatsApp નો નવો ધમાકો! હવે ફક્ત સેકન્ડોમાં કરો Log Out, ચેટ્સ પણ નહીં થાય ગાયબ
Embed widget