શોધખોળ કરો

બ્રિટનનો શાહી પરિવાર પણ કોરોનાની ઝપેટમાં, પ્રિન્સ ચાર્લ્સ વાયરસથી સંક્રમિત

71 વર્ષના પ્રિન્સ ચાર્લ્સનો કોરોના ટેસ્ટ સ્કોટલેન્ડમાં કરવામાં આવ્યો જ્યાં તેઓ પોતાની બીજી પત્ની કામિલા ડચેસ ઓફ કોર્નવાલ સાથે હતા. પ્રિન્સ ચાર્લ્સની બીજી પત્ની ડચેસ ઓફ કોર્નવાલ એમિલિયાનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે બ્રિટન માટે ખરાબ સમાચાર આવ્યા છે. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના કહેવા પ્રમાણે, 71 વર્ષના પ્રિન્સ ચાર્લ્સનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. ક્લેરેન્સ હાઉસે બુધવારે તેની જાહેરાત કરતા કહ્યું કે, પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે પરંતુ તેનું સ્વાસ્થ્ય ઠીક છે. 71 વર્ષના પ્રિન્સ ચાર્લ્સનો કોરોના ટેસ્ટ સ્કોટલેન્ડમાં કરવામાં આવ્યો જ્યાં તેઓ પોતાની બીજી પત્ની કામિલા ડચેસ ઓફ કોર્નવાલ સાથે હતા. પ્રિન્સ ચાર્લ્સની બીજી પત્ની ડચેસ ઓફ કોર્નવાલ એમિલિયાનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, તેમનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. ડોક્ટરની સલાહ બાદ બંન્ને સ્કોટલેન્ડમાં સેલ્ફ આઇસોલેશનમાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સ ચાર્લ્સ છેલ્લા કેટલાય દિવસથી અનેક સાર્વજનિક કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા જેના કારણે તેઓ કોરોનાનો ભોગ બન્યા હતા.
યૂકેમાં કોરોના વાયરસના 8 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ વાયરસના કારણે 422 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં 135 લકો રિકવર થઈ ચૂક્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને ઈરાનની કડક ચેતવણી, પ્રોટાકોલનું પાલન ન કરનારને ભોગવું પડશે ગંભીર પરિણામ
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને ઈરાનની કડક ચેતવણી, પ્રોટાકોલનું પાલન ન કરનારને ભોગવું પડશે ગંભીર પરિણામ
Diamond King Country: દુનિયામાં હીરાનો સૌથી મોટો કિંગ છે આ દેશ, પૃથ્વીના પેટાળમાં દબાયેલો છે અખૂટ ખજાનો
Diamond King Country: દુનિયામાં હીરાનો સૌથી મોટો કિંગ છે આ દેશ, પૃથ્વીના પેટાળમાં દબાયેલો છે અખૂટ ખજાનો
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
ગ્રીન કાર્ડ પર અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે ફરી નિયમો બદલ્યા, ભારતીયોને શું થશે ફાયદો?
ગ્રીન કાર્ડ પર અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે ફરી નિયમો બદલ્યા, ભારતીયોને શું થશે ફાયદો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
RCB vs GT Final Live Score: બેંગ્લોરની ઇનિંગ શરૂ, વિરાટ કોહલી અને વેંકટેશ ઐયરે ઇનિંગની શરૂઆત કરી; 156 રનનો ટાર્ગેટ
RCB vs GT Final Live Score: બેંગ્લોરની ઇનિંગ શરૂ, વિરાટ કોહલી અને વેંકટેશ ઐયરે ઇનિંગની શરૂઆત કરી; 156 રનનો ટાર્ગેટ
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા
ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા
IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ
IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ
Embed widget