શોધખોળ કરો

UK: પ્રથમવાર બિલાડી કોરોના પોઝિટિવ હોવાની થઈ પુષ્ટિ, જાનવરોને કિસ ન કરવાની સલાહ

ગ્લાસલો યુનિવર્સિટીના વાયરોલોજી પ્રોફેસર માગ્રેટ હુસઈએ માલિકોને સ્વચ્છતા પ્રત્યે ધ્યાન આપવાની સલાહ આપી છે.

લંડનઃ પાલતુ બિલાડીનો કોરોના પોઝિટિવ હોવાનો પ્રથમ મામલો સામે આવ્યો છે. બિલાડીમાં કોરોના વાયરસની પુષ્ટિ બાદ વોર્નિંગ આપવામાં આવી છે. જેમાં લોકોને તેમના પાલતુ પ્રાણીઓને કિસ કરવા કે તેમની સાથે ભોજન શેર કરવાની ના પાડવામાં આવી છે. ધ હિન્દુના અહેવાલ પ્રમાણે, દક્ષિણ લંડનની બિલાડીને મે મહિનામાં કોરોના વાયરસનું સંક્રમણ તેના માલિકથી થયું હતું. શરૂઆતમાં ખાનગી પશુ ચિકિત્સકો તરફથી બિલાડીમાં ફેલાઈન હરપસ વાયરસની પુષ્ટિ કરવામાં આવી હતી. શંકાની આધારે સેમ્પલ તપાસ માટે જૂન મહિનામાં મોકલવામાં આવ્યાછે. જેમાં કોરોના પોઝિટિવ હોવાની ખબર પડી હતી. છ વર્ષની બિલાડીમાં સાધારણ લક્ષણ હતા. તેને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જે બાદ લેબમાં સેમ્પલ ટેસ્ટ કરાવતાં કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. સારવાર બાદ બિલાડીએ કોરોના વાયરસને મ્હાત આપી હતી. ગ્લાસલો યુનિવર્સિટીના વાયરોલોજી પ્રોફેસર માગ્રેટ હુસઈએ માલિકોને સ્વચ્છતા પ્રત્યે ધ્યાન આપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું, જો તમને છીંક, ખાંસી આવવાના સંકેત મળી રહ્યા હોય તો ડિસ્પોઝેબલ ટિશ્યૂનો ઉપયોગ કરો અને પોતાના પાલતુ જાનવરને સ્પર્શતા પહેલા હાથને સારી રીતે ધોઈ લો. તેમને હાથમાં ન લો કે ખોળામાં પણ ન બેસાડો, ઉપરાંત તેમની સાથે જમવાની પણ બચો. ચીફ વેટરનિટી ઓફિસર ક્રિસ્ટાઈન મિડલમ્સે આ ઘટનાને અનોખી ગણાવીને કહ્યું કે, હજુ સુધી પાલતું જાનવરથી કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસના ટ્રાન્સમિશનના કોઈ પુરાવા મળ્યા નથી. અમે આ પરિસ્થિતિની નજીકથી દેખરેખ રાખીશું. પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થશે તો પાલતુ પ્રાણીના માલિકોને માર્ગદર્શન આપીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Taliban airstrike: અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં ISISના ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઈક, તાલિબાનનો દાવો

ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પરોઢીયે ઉઠીને કહ્યું હતુ કે PM મોદીને લગાવો ફોન, બોલ્યા- 'તેઓ જાગી ગયા હશે...'

'તે હાથોને કાપી નાખીશું...' ઓપરેશન સિંદૂરનો માર ભૂલ્યું પાકિસ્તાન, સીધું ભારતને આપી રહ્યું છે ધમકી, પીએમ મોદીનું લીધું નામ

વિડિઓઝ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price Cut: આજથી સસ્તો થયો LPG ગેસ સિલિન્ડર, જાણો કેટલો થયો ઘટાડો?

UPSCની તૈયારી કરતા યુવાનોને ગુજરાત સરકારની ભેટ, જાણો દર મહિને કેટલી મળશે સહાય?

Road Accident: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, બસ અને ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર, 8 લોકોના મૃત્યુ

FIFA World Cup 2026: સ્વીડન વિરુદ્ધ 3-0થી જીત્યું ફ્રાન્સ, એમ્બાપ્પેના બે ગોલથી રાઉન્ડ-16માં પહોંચ્યું
FIFA World Cup 2026: સ્વીડન વિરુદ્ધ 3-0થી જીત્યું ફ્રાન્સ, એમ્બાપ્પેના બે ગોલથી રાઉન્ડ-16માં પહોંચ્યું
Taliban airstrike: અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં ISISના ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઈક, તાલિબાનનો દાવો
Taliban airstrike: અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં ISISના ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઈક, તાલિબાનનો દાવો
LPG New Rule July 2026: 1 જુલાઈથી બદલાઈ ગયા LPG સિલિન્ડરના આ પાંચ નિયમો, બુકિંગ કરતા પહેલા કરો ચેક
LPG New Rule July 2026: 1 જુલાઈથી બદલાઈ ગયા LPG સિલિન્ડરના આ પાંચ નિયમો, બુકિંગ કરતા પહેલા કરો ચેક
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
શું તમે પણ ફોન કરો છો 100 ટકા સુધી ચાર્જ? નિષ્ણાંતોએ જણાવ્યું સત્ય

Embed widget