શોધખોળ કરો

Coronavirus Vaccine Updates: કોરોના વાયરસની વેક્સીનને લઈને WHOએ શું કહી મોટી વાત? જાણો

છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. રશિયા 12 ઓગસ્ટે કોરોનાની વેક્સીન ધરાવનારો પ્રથમ દેશ બનશે. આ રસી રશિયાના ગામાલેયા નેશનલ રિચર્સ સેન્ટર અને રશિયન સરંક્ષણ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે.

સમગ્ર દુનિયામાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. ત્યારે કોરોનાની રસી બનાવવામાં 160 દેશો સામેલ છે તેમાં રશિયા સૌથી આગળ છે. છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. રશિયા 12 ઓગસ્ટે કોરોનાની વેક્સીન ધરાવનારો પ્રથમ દેશ બનશે. આ રસી રશિયાના ગામાલેયા નેશનલ રિચર્સ સેન્ટર અને રશિયન સરંક્ષણ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે. રશિયાએ તૈયાર કરેલી વેક્સીનને રજિસ્ટર્ડ કરવા માટે તમામ તૈયારી થઈ ગઈ છે. મીડિયાના અહેવાલો પ્રમાણે રશિયા વેક્સીનનું 12મી ઓગસ્ટે રજિસ્ટર કરાવશે. રજિસ્ટર્ડ થયા બાદ રશિયા કોરોના મહામારી સામે લડવા માટે રસી તૈયાર કરનારો પ્રથમ દેશ બની જશે. ડબલ્યૂએચઓ એક્સપર્ટનુ વેક્સિનને લઈને કહેવું છે કે વેક્સિનનો પહેલો યૂઝ 2021 સુધી થાય એવી આશા ના રાખી શકાય. ડબલ્યૂએચઓના ઇમર્જન્સી પ્રોગ્રામ ચીફ માઇક રયાને કહ્યું કે, નિષ્પક્ષ વેક્સિન ડિસ્ટ્રીબ્યૂટર કરવા માટે કામ કરી રહ્યું છે, પરંતુ હાલ વાયરના પ્રસારને રોકવો મહત્વપૂર્ણ છે, કેમકે દુનિયાભરમાં રોજ કેસો ઝડપથી વધી રહ્યાં છે. રશિયાની આ કોરોના રસીને અન્ના પાપોવા નામની વોચડોગ સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ નિષ્ણાંતોએ જે રીતે રસી તૈયાર કરવા માટે ફાસ્ટ ટ્રેક અભિગમ અપનાવવામાં આવ્યો છે તેની ટીકા કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ રશિયાને કોરોના રસી નિશ્ચિત ગાઈડલાઈન્સ પ્રમાણે, સલામત અને અસરકારક બની રહે તે રીતે વિકસાવવાની કડક સલાહ આપવામાં આવી હતી. આ દરમિયાન લંડનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચેપના નવા એક હજાર કરતાં વધારે કેસ નોંધાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget