શોધખોળ કરો

દુનિયાભરમાં કોરોનાનો કોહરામ, વાયરસે 24 કલાકમાં 7 હજારથી વધુ લોકોના જીવ લીધા

તાજા રિપોર્ટ પ્રમાણે ખુલાસો થયો છે કે, દુનિયામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અમેરિકા, ઇટાલી, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન અને અન્ય દેશોમાં મરનારાઓની સંખ્યામાં જબરદસ્ત વધારો નોંધાયો છે

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાએ કોહરામ મચાવી દીધો છે. આખી દુનિયા હાલના સમયે કોરોના સામે જંગ લડી રહી છે. સંક્રમિતોની સાથે સાથે મરનારાઓની સંખ્યામાં પણ ઝડપથી વધી રહી છે. રિપોર્ટ છે કે, દુનિયામાં છેલ્લા 24 કલાકમાં સાત હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. તાજા રિપોર્ટ પ્રમાણે ખુલાસો થયો છે કે, દુનિયામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અમેરિકા, ઇટાલી, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન અને અન્ય દેશોમાં મરનારાઓની સંખ્યામાં જબરદસ્ત વધારો નોંધાયો છે. દુનિયાભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા કુલ 2,082,372 પહોંચી ગઇ છે, જ્યારે આ વાયરસથી અત્યાર સુધી કુલ 134,560 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ખાસ વાત છે કે છેલ્લા 24 કલાકમાં આમાંથી 7 હજાર લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે, જે રેકોર્ડ છે. જો નવા કેસોની વાત કરીએ તો દુનિયાભરમાં લગભગ 83 હજાર નવા કેસો નોંધાયા છે. કોરોના વાયરસની સૌથી વધુ અસર હાલ અમેરિકા પર પડી છે, આ વાયરસના કારણે અહીં 6 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે, વળી, 28 હજાર વધારે લોકો મોતને ભેટ્યા છે. અમેરિકામાં ન્યૂયોર્કની સ્થિતિ સૌથી ખરાબ છે.

ટોપ સ્ટોરી

વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
Embed widget