શોધખોળ કરો

Trump: ઈરાન યુદ્ધના કારણે મધ્યસત્ર ચૂંટણી હાર્યા ડોનાલ્ડ ટ્રમ્પ, રૉયટર્સ સમક્ષ હારનો સ્વીકાર

US Election Result: ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂઝ એજન્સી રોયટર્સ સાથેની વાતચીતમાં સ્વીકાર્યું છે કે ઈરાન સાથેનું યુદ્ધ આ હારનું મુખ્ય કારણ બન્યું હતું

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસત્ર હાર માટે ઈરાન યુદ્ધને જવાબદાર ઠેરવ્યું.
  • ચૂંટણી વિશ્લેષણમાં મહિલાઓ અને યુવાનોની નારાજગી મુખ્ય કારણ.
  • ૫૭ ટકા યુવાઓએ ડેમોક્રેટ્સને મત આપ્યો, રિપબ્લિકનને નહીં.

US Election Result: અમેરિકામા મધ્યસત્ર ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે, હાર બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાર સ્વીકરતાં મોટુ નિવેદન આપ્યુ છે, ટ્રમ્પે કહ્યું કે, જો બેલેટ પેપર પર હું હોત તો જીતી જાત, અમે ઈરાન યુદ્ધના કારણે હાર્યા છીએ, રોયટર્સને આપેલા નિવેદનમાં ઈરાન યુદ્ધને હાર માટે જવાબદાર ગણાવ્યું, જ્યારે વિશ્લેષણમાં મહિલાઓ અને યુવાઓની નારાજગી 'MY' ફેક્ટર તરીકે સામે આવી છે.

મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મળેલી કારમી હાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂઝ એજન્સી રોયટર્સ સાથેની વાતચીતમાં સ્વીકાર્યું છે કે ઈરાન સાથેનું યુદ્ધ આ હારનું મુખ્ય કારણ બન્યું હતું. અગાઉ તેમણે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે જો બેલેટ પેપર પર તેઓ પોતે હોત તો ચૂંટણી જીતી ગયા હોત. જો કે, ચૂંટણીના આંકડાકીય વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે આ હાર પાછળ 'MY' (મહિલા અને યુવા) ફેક્ટર સૌથી મોટું પરિબળ સાબિત થયું છે. ચૂંટણીના મતદાનમાં મહિલાઓ અને યુવા વર્ગે ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી વિરુદ્ધ મોટા પ્રમાણમાં મતદાન કર્યું હતું. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, કુલ મતદાનમાં 57 ટકા યુવાઓએ ડેમોક્રેટ્સની તરફેણમાં મત આપ્યા હતા, જ્યારે રિપબ્લિકન પાર્ટીને માત્ર ૨૫ ટકા યુવાઓનો જ સાથ મળ્યો હતો. આ ઉપરાંત, 49 ટકા પુરૂષોએ પણ ડેમોક્રેટ્સને મત આપ્યા હતા જ્યારે 48 ટકા પુરૂષો રિપબ્લિકન સાથે રહ્યા હતા. યુવાઓ અને મહિલાઓની આ નારાજગી અને ઈરાન યુદ્ધની નીતિઓ ટ્રમ્પની પાર્ટી માટે ભારે પડી છે, જેના કારણે રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.

આ પરાજય અને તેના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે જનમાનસમાં યુદ્ધની નીતિઓ અને યુવા-મહિલા વર્ગના અસંતોષે ચૂંટણીના પરિણામોને સીધી રીતે પ્રભાવિત કર્યા છે. ભવિષ્યમાં રાજકીય પક્ષોએ જનતાના મૂડ અને નીતિગત નિર્ણયોને ધ્યાનમાં રાખીને જ આગળ વધવું પડશે, નહીં તો લોકપ્રિયતા છતાં ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

સેનેટમાં બહુમતી ગુમાવવાથી ટ્રમ્પને શું ફટકો પડશે ?
ટ્રમ્પને ન્યાયાધીશોની નિમણૂક કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
મંત્રીઓની નિમણૂકમાં ટ્રમ્પના મનસ્વી નિર્ણયો મર્યાદિત રહેશે.
ટ્રમ્પ ઈરાન સાથે યુદ્ધ અંગે મનસ્વી રીતે કાર્ય કરી શકશે નહીં.
વિદેશ નીતિના મોરચે પણ ટ્રમ્પને મોટો ફટકો પડશે.
કાયદા અને બજેટ બિલો પર પણ સંઘર્ષ થશે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં મધ્યસત્ર ચૂંટણીઓ શું છે? 
આ ચૂંટણીઓ મૂળ ચૂંટણીના બરાબર બે વર્ષ પછી યોજાય છે. તેમનો હેતુ કોંગ્રેસ પ્રત્યે જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. રાષ્ટ્રપતિના પ્રદર્શનનું મૂલ્યાંકન જનતા દ્વારા કરવામાં આવે છે.

ભારતીય અમેરિકનની સ્થિતિ
ભારતીય-અમેરિકન ઉમેદવારો સુહાસ સુબ્રમણ્યમ (40) અને પિયા દાંડિયા (39) વર્જિનિયા અને ફ્લોરિડામાંથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી જીત્યા છે. અરુણા મિલર (61) મેરીલેન્ડના લેફ્ટનન્ટ ગવર્નર પદ માટે ચૂંટાયા છે. રિપબ્લિકન વિવેક રામાસ્વામી હારી ગયા છે.

Advertisement

ટોપ સ્ટોરી

શું નેતાન્યાહુ પોતાનું પદ ગુમાવ્યા પહેલા ઈરાન પર હુમલો કરી શકે છે? શું કહે છે ઇઝરાયલી કાયદો?
શું નેતાન્યાહુ પોતાનું પદ ગુમાવ્યા પહેલા ઈરાન પર હુમલો કરી શકે છે? શું કહે છે ઇઝરાયલી કાયદો?
અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીય પર થશે સીધી અસર
અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીય પર થશે સીધી અસર
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા
નેતન્યાહૂએ યુનિટી સરકાર બનાવવાનો આપ્યો પ્રસ્તાવ, ઈઝરાયલમાં કોની બનશે સરકાર?
નેતન્યાહૂએ યુનિટી સરકાર બનાવવાનો આપ્યો પ્રસ્તાવ, ઈઝરાયલમાં કોની બનશે સરકાર?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: વિરાટ-રોહિત બધાયે આપ્યો દગો, ટીમ ઈન્ડિયાને મળી ODIમાં રનથી બીજી સૌથી મોટી હાર
IND vs NZ: વિરાટ-રોહિત બધાયે આપ્યો દગો, ટીમ ઈન્ડિયાને મળી ODIમાં રનથી બીજી સૌથી મોટી હાર
Rajkot: કોળી સમાજના સંમેલનને લઈ રાજકારણ ગરમાયું, પ્રવિણ કોળીએ કુંવરજી બાવળિયા પર કર્યા પ્રહાર
Rajkot: કોળી સમાજના સંમેલનને લઈ રાજકારણ ગરમાયું, પ્રવિણ કોળીએ કુંવરજી બાવળિયા પર કર્યા પ્રહાર
વડોદરા એરફોર્સ સ્ટેશન પર 11 સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલી, 'સારંગ' ટીમના અદભુત એરોબેટિક પ્રદર્શને કર્યા મંત્રમુગ્ધ
વડોદરા એરફોર્સ સ્ટેશન પર 11 સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલી, 'સારંગ' ટીમના અદભુત એરોબેટિક પ્રદર્શને કર્યા મંત્રમુગ્ધ
Air Pollution: ના દિલ્હી, ના મુંબઇ, આ છે આજે દેશનું સૌથી પ્રદુષિત શહેર ? જુઓ ટોપ-10નું લિસ્ટ
Air Pollution: ના દિલ્હી, ના મુંબઇ, આ છે આજે દેશનું સૌથી પ્રદુષિત શહેર ? જુઓ ટોપ-10નું લિસ્ટ
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન
Hirasar Airport: રાજકોટ એરપોર્ટ હવે કેટેગરી-1 ઇમિગ્રેશન એરપોર્ટ, ફોરેન ઇમિગ્રેશનને મળી મંજૂરી
Hirasar Airport: રાજકોટ એરપોર્ટ હવે કેટેગરી-1 ઇમિગ્રેશન એરપોર્ટ, ફોરેન ઇમિગ્રેશનને મળી મંજૂરી
PM મોદીના ગુજરાત પ્રવાસના શિડ્યુઅલમાં ફેરફાર, આ કારણે અંબાજી દર્શનનો પ્લાન રદ્દ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદીના ગુજરાત પ્રવાસના શિડ્યુઅલમાં ફેરફાર, આ કારણે અંબાજી દર્શનનો પ્લાન રદ્દ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પ્રતિબંધ પાંચ વર્ષ માટે વધ્યો, ગૃહ મંત્રાલયે આપ્યો આદેશ
ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પ્રતિબંધ પાંચ વર્ષ માટે વધ્યો, ગૃહ મંત્રાલયે આપ્યો આદેશ
Embed widget