શોધખોળ કરો
Advertisement
ઈટલીમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ,350 કિલોમીટર દૂર રોમમાં પણ આંચકા અનુભવાયા
નવી દિલ્લી: સેંટ્રલ ઈટલીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગ અનુસાર ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. હાલ એ સ્પષ્ટ નથી કે ભૂકંપના જટકાઓથી કેટલું નુકશાન થયું છે. આ ભૂકંપનું કેંદ્ર ઈટલીના પરેજીયા શહેરની દક્ષિણ ઉત્તરમાં હતું. આ ભૂકંપના ઝટકાઓ 350 કિલોમીટર દૂર સ્થિત રાજધાની રોમમાં પણ અનુભવાયા હતા. પહેલા 26 ઓક્ટોબરના પણ બે વખત ભૂકંપ આવ્યો હતો, જેમાં આશરે 300 લોકોના મૃત્યું થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion