શોધખોળ કરો

ફિલિપિન્સમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 7.0ની તીવ્રતા

ફિલિપિન્સમાં આજે રિક્ટર સ્કેલ 7.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7. 0 છે અને તે દરિયાની નીચે 95.8 કિલોમીટર અને સાઉથ પોનડાગીટનથી 230 કિલોમીટર દૂર નોંધાયો છે.

ફિલિપિન્સમાં આજે રિક્ટર સ્કેલ 7.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7. 0 છે અને તે દરિયાની નીચે 95.8 કિલોમીટર અને સાઉથ પોનડાગીટનથી 230 કિલોમીટર દૂર નોંધાયો છે. આ માહિતી યુએસ જીયોલોજિકલ સર્વેએ આપી હતી.
સ્થાનિક મીડિયાની રિપોર્ટ અુસાર, ફિલિપિન્સના પ્રમુખ કોમર્શિયલ સેન્ટર ડેવાઓના રહેવાસીઓએ પણ ઘરતી ધ્રુજવાનું અહેસાસ કર્યો. અત્યાર સુધી કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર સામે નથી આવ્યા. ઉલ્લેખનીય છે કે 7 રિક્ટર સ્કેલથી ઉપરના ભૂકંપમાં જાનમાલના નુકસાનની પૂરી શક્યતાઓ રહે છે. આટલી તીવ્રતા પર બિલ્ડિંગ પર ધ્વસ્ત થવાની સંભાવના રહે છે. આ પહેલા ઈન્ડોનેશિયામાં આવેલા 6.2ની તીવ્રતાના ભૂકંપના કારણે 34 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ટોપ સ્ટોરી

Nvidiaમાં જેનસન હુઆંગની વાપસીથી કંપનીના શેરમાં ઉછાળો, જાણો પાછો ચાર્જ સંભાળતા શું કહ્યું?

Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO

પુતિન 'ભારે દબાણ હેઠળ', UK ઇન્ટેલિજન્સની વૉર્નિંગ- રશિયાના એક ખોટા પગલાથી થઇ જશે ત્રીજું વિશ્વયુદ્ધ

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો

વિડિઓઝ

Gir Somnath: સુત્રાપાડાના ધામળેજ બંદરે હોડી મૂકવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી, 3 ઈજાગ્રસ્ત, 9 સામે ગુનો
Navsari: વાંસદાના કેળકચ્છ ગામે 12 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
Rajkot: જેતપુરમાં ટ્રેન અડફેટે 2 સિંહણના મોત, ત્રીજા વન્યજીવનું ટ્રેકિંગ શરૂ, વન વિભાગની તપાસ
Dwarka: ભાણવડમાં જાહેરમાં થયેલી મારામારીની ઘટના હત્યામાં પલટાઈ, સમીર નામના યુવકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : શાળાની પાસે કચરાનો પહાડ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ

શુભમન ગિલની આશા પર ICCએ ફેરવ્યું પાણી! 'લાળ'નો ઉપયોગ કરવાનો પ્રતિબંધ યથાવત રહેશે

પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો

રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?

Dev DIwali 2026: દેવ દિવાળી પર દીવા પ્રગટાવવાનું જાણો શુભ મુહૂર્ત અને દીપદાનનું ધાર્મિક મહત્ત્વ

રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી

Embed widget