શોધખોળ કરો

પાકિસ્તાનમાં મંગતરે આપી હતી સાત લાખની સોપારી, શીખ યુવક હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો

તેના લગ્ન પ્રેમ કુમારી સાથે થવાના હતા પરંતુ તે રવિન્દ્રસિંહ સાથે લગ્ન કરવા માંગતી નહોતી

પેશાવરઃ પાકિસ્તાનના પત્રકારના શીખ ભાઇની હત્યા મામલામાં પાકિસ્તાન પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાની પોલીસે દાવો કર્યો હતો કે મલેશિયામાં રહેતા રવિન્દ્રસિંહ લગ્ન કરવા માટે પાકિસ્તાન માટે આવ્યો હતો. તેના લગ્ન પ્રેમ કુમારી સાથે થવાના હતા પરંતુ તે રવિન્દ્રસિંહ સાથે લગ્ન કરવા માંગતી નહોતી. ત્યારે તેની મંગેતરે રવિન્દ્રને હટાવવા માટે સોપારી આપી તેની હત્યા કરાવી હતી. થોડા દિવસ અગાઉ ખૈબર પખ્તૂનવા પ્રાન્તના મર્દાનમાં એક શોપિંગ મોલમાં શૂટર્સે રવિન્દ્રની ગોળીઓ મારી હત્યા કરી દેવામાં આવી હતી. રવિન્દ્ર સિંહના મૃતદેહને પેશાવરમાં ફેંકી દેવાયો હતો. રવિન્દ્રને ઠેકાણે લગાવવા માટે પ્રેમ કુમારીએ શૂટર્સને 7 લાખ રૂપિયા આપ્યા હતા. નોંધનીય છે કે પાકિસ્તાનના પેશાવરમાં એક અજ્ઞાત વ્યક્તિએ શીખ યુવક રવિન્દ્ર સિંહની હત્યા કરી હતી. પાકિસ્તાની પત્રકાર હરમીત સિંહના ભાઇ રવિન્દ્ર ખૈબર પખ્તૂનવા પ્રાન્તના શાંગલાનો રહેવાસી હતો. તે મલેશિયામાં રહેતો હતો અને પોતાના લગ્ન માટે ઘરે આવ્યો હતો. જે સમયે તેની હત્યા કરવામાં આવી ત્યારે તે લગ્ન માટે શોપિંગ માટે મોલમાં ગયો હતો. નોંધનીય છે કે ભારતીય વિદેશ મંત્રાલયે શીખ યુવકની હત્યા પર કડક પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે લઘુમતીઓ વિરુદ્ધ થઇ રહેલી આવી ઘટનાઓને રોકવા માટે પગલા ઉઠાવે. ગુનામાં સામેલ દોષિતો વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી કરવામાં આવે. વિદેશ મંત્રાલયે નનકાના સાહિબ ગુરુદ્ધારા પર હુમલો અને એક શીખ યુવતી જગજીત કૌરનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવાની ઘટનાઓની નિંદા કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
Embed widget