શોધખોળ કરો

ચૂંટણી સભા સંબોધી રહ્યાં હતા વડાપ્રધાન ત્યારે ત્યાંજ દુશ્મન દેશે છોડી મિસાઇલ, ને પછી.......

જોકે, હજુ સુધી ગાઝા તરફથી આ હુમલાની કોઇપણ પ્રકારની સ્પષ્ટતા કરવામા આવી નથી. હાલ ગાઝા પર હામાસ ઇસ્લામિસ્ટનો કબજો છે, જે સતત ઇઝરાયેલ વિરુદ્ધ કાવતરા કરીને લડાઇ લડી રહ્યું છે

નવી દિલ્હીઃ ઇઝરાયેલી વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂની સાથે એક મોટી દૂર્ઘટના ઘટતા ઘટતા રહી ગઇ. જ્યારે તે એક જનસભાને સંબોધિત કરી રહ્યાં હતા, તે દરમિયાન દુશ્મન દેશે તે એરિયામાં એક મિસાઇલ છોડી હતી. રિપોર્ટ છે કે, બેન્ઝામિન નેતન્યાહૂ રેલીને સંબોધિત કરી રહ્યાં હતા, ત્યારે ખબર આવી કે ગાઝા પટ્ટી પરથી એક મિસાઇલ છોડવામાં આવી છે, આનુ એલાર્મ પણ વાગ્યુ હતુ. બાદમાં સુરક્ષાદળોએ બેન્ઝામિન નેતન્યાહૂને તાત્કાલિક બંકરમાં લઇ જવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, બેન્ઝામિન નેતન્યાહૂ ઇઝરાયેલાન એશ્કેલન શહેરમાં ચૂંટણી સભા સંબોધી રહ્યાં હતા, હાલ અહીં ઇન્ટરનલ-સ્થાનિક ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણી સભા સંબોધી રહ્યાં હતા વડાપ્રધાન ત્યારે ત્યાંજ દુશ્મન દેશે છોડી મિસાઇલ, ને પછી.......
ફિલિસ્તાને ગાઝા પટ્ટી પરથી એક મિસાઇલ છોડી જેનુ નિશાન સીધુ એશ્કેલન શહેર હતુ. આ ફિલિસ્તાનથી માત્ર 12 કિલોમીટર જ દુર છે. જોકે, આ મિસાઇલને ઇઝારાયેલ પોતાના આયરન ડૉમ એર સિસ્ટમથી હવામાં જ તોડી પાડી હતી. જોકે મિસાઇલ ને તોડી પાડવામાં ના આવતી તો અહીં આસપાસ જ પડવાની હતી. જોકે, હજુ સુધી ગાઝા તરફથી આ હુમલાની કોઇપણ પ્રકારની સ્પષ્ટતા કરવામા આવી નથી. હાલ ગાઝા પર હામાસ ઇસ્લામિસ્ટનો કબજો છે, જે સતત ઇઝરાયેલ વિરુદ્ધ કાવતરા કરીને લડાઇ લડી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
મધ્ય પૂર્વમાં ફરી મહાયુદ્ધના એંધાણ? ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પ લાલધુમ, આપ્યો એવો જવાબ કે મચી ગયો ખળભળાટ!
મધ્ય પૂર્વમાં ફરી મહાયુદ્ધના એંધાણ? ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પ લાલધુમ, આપ્યો એવો જવાબ કે મચી ગયો ખળભળાટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
આજના દિવસે શેન વોર્ને ફેક્યો હતો ક્રિકેટ જગતનો 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી', જુઓ વીડિયો
આજના દિવસે શેન વોર્ને ફેક્યો હતો ક્રિકેટ જગતનો 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી', જુઓ વીડિયો
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
Embed widget