શોધખોળ કરો

ફિનલેંડમાં કોરોનાની ઓળખ કરી રહ્યા છે કૂતરા, હોલ્સિંકી એરપોર્ટ પર ઈંસ્ટ્રક્ટર સાથે થયા તૈનાત

પ્રોફેસર હેમ જોર્કમેનના કહેવા મુજબ, કૂતરા દર્દીમાં કોઈ ક્લિનિકલ લક્ષણને પાંચ દિવસ પહેલા જ ઓળખી લેતો હોવાનું અમારા રિસર્ચમાં સામે આવ્યું છે.

ફિનલેંડમાં કોરોના વારસની ઓળખ માટે કૂતરાને ટ્રેનિંગ આપવામાં આવી છે. અધિકારીઓના કહેવા મુજબ, પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત તેમને એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ કામ માટે 15 કૂતરા અને 10 ઈન્સ્ટ્રક્ટરની સેવા લેવામાં આવી રહી છે. હેલ્સિંકી વન્તા એરપોર્ટ પર ચાલુ સપ્તાહે આ કૂતરા દ્વારા પ્રાવસીઓને સૂંઘીને સંક્રમણ છે કે નહીં તે બતાવી રહ્યા છે. વૈજ્ઞાનિક શોધમાં સામાન્ય ટેસ્ટિંગની તુલનામાં કૂતરાના પ્રભાવનો ખુલાસો થયો નથી. પરંતુ હેલ્સિંકીથી ઉડાન ભરનારા યાત્રીઓમાં કોરોના સંક્રમણની તપાસમાં લાગેલા કૂતરા અને ઈન્સ્ટ્રક્ટરને વોલંટિયર તરફથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ પાછળ ખાનગી ક્લિનિકની પહેલ છે. પ્રોફેસર હેમ જોર્કમેનના કહેવા મુજબ, કૂતરા દર્દીમાં કોઈ ક્લિનિકલ લક્ષણને પાંચ દિવસ પહેલા જ ઓળખી લેતો હોવાનું અમારા રિસર્ચમાં સામે આવ્યું છે. સંક્રમણની તપાસના કામમાં લાગેલો સ્પેનથી બચાવાયેલો કોસી નામનો એક કૂતરો પણ છે. જે ફિનલેંડમાં સ્નિફર ડોગ તરીકે પ્રશિક્ષિત કરવામાં આવ્યો હતો. આ પહેલા તેની સેવા કેંસરની ભાળ મેળવવામાં લેવામાં આવી હતી. કૂતરામાં વાયરસની ઓળખ કરવાની ક્ષમતા પર તેમણે કહ્યું, અમે લોકો 100 ટકા સંવેદનશીલતા નજીક આ ગયા છીએ. થોડા મહિના પહેલા સંયુક્ત આરબ અમીરાતમાં પણ આ પ્રકારનો પ્રયોગ એરપોર્ટ કરવામાં આવી ચુક્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીએ પોલીસના કૂતરાનો ઉપયોગ કોરોનાના શંકાસ્પદ મામલા શોધવામાં કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો સૌથી મોટો ધડાકો: અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો કરશે, સુરક્ષાના નામે વસૂલશે પૈસા

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

Lindsey Graham Death: 'અચાનક મોત માટે તૈયાર રહો', લિન્ડસે ગ્રેહામના મોત બાદ ઈરાનની ખતરનાક ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Embed widget