શોધખોળ કરો

ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની સામે આવી તસવીરો? જાણો

જાપાન, સિંગાપુર, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા સહિત ઘણાં દેશોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનમાં અત્યાર સુધી 723 લોકોનાં મોત થઈ ચૂક્યા છે

વુહાન: ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે જેને લઈને ચીન સહિત દુનિયામાં કોરોના વાયરસની ચર્ચા ચાલી રહી છે. જાપાન, સિંગાપુર, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા સહિત ઘણાં દેશોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનમાં અત્યાર સુધી 723 લોકોનાં મોત થઈ ચૂક્યા છે જ્યારે તેનાથી 34,598 લોકો અસરગ્રસ્ત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની સામે આવી તસવીરો? જાણો હવે માઈક્રોસ્કોપ દ્વારા ખૂબ જ ખતરનાક કોરોના વાયરસની અસલી તસવીર દુનિયા સામે આવી છે જે લોકોને ચોંકાવી રહી છે. માઈક્રોસ્કોપ દ્વારા કોરોના વાયરસની જે તસવીર સામે આવી છે તેમાં આ વાયરસ એક મિલીમીટરના એક લાખમાં ભાગમાં વિભાજીત કરવો પડશે. જેથી તેને માપી શકાય તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું. આ તસવીરો ગુગલમાંથી લેવામાં આવેલી છે. ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની સામે આવી તસવીરો? જાણો રિસર્ચરે હાલમાં જ કોરોના વાયરસની માઈક્રોસ્કોપથી લીધેલી તસવીર જાહેર કરી છે. હોંગકોંગ યુનિવર્સિટીના એલ.કે.એસ ફેકલ્ટી ઓફ મેડિસિને આ જીવલેણ અને ખતરનાક વાયરસની તસવીર જાહેર કરી હોવાનું જાણવા મળ્યું હતું. ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની સામે આવી તસવીરો? જાણો આ વાયરસનો આકાર માઈક્રોમીટરમાં છે જે એક મિલીમીટરનો એક હજારમો ભાગ છે. વાયરસ 20 નેનોમીટરની વચ્ચે વ્યાસમાં હોય છે. એક નેનોમીટર એક માઈક્રોમીટરનો એક હજારમો ભાગ છે.

ટોપ સ્ટોરી

પુતિન 'ભારે દબાણ હેઠળ', UK ઇન્ટેલિજન્સની વૉર્નિંગ- રશિયાના એક ખોટા પગલાથી થઇ જશે ત્રીજું વિશ્વયુદ્ધ
પુતિન 'ભારે દબાણ હેઠળ', UK ઇન્ટેલિજન્સની વૉર્નિંગ- રશિયાના એક ખોટા પગલાથી થઇ જશે ત્રીજું વિશ્વયુદ્ધ
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ

વિડિઓઝ

Jamnagar: બાલાજી પાર્ક નજીક રેડ કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો, ઘાયલ જવાનને હોસ્પિટલ ખસેડાયો
Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી
ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
India-Nepal Relations: અંતરિક્ષથી લઈને પોલીસ ટ્રેનિંગ સુધી, ભારત અને નેપાળ વચ્ચે અનેક કરાર પર થયા હસ્તાક્ષર
India-Nepal Relations: અંતરિક્ષથી લઈને પોલીસ ટ્રેનિંગ સુધી, ભારત અને નેપાળ વચ્ચે અનેક કરાર પર થયા હસ્તાક્ષર
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત
Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
Embed widget