શોધખોળ કરો

અમેરિકન ટીનેજર ગ્રુપે ટ્રમ્પને મૂરખ બનાવીને કઈ રીતે તેમની રેલીને કરી દીધી સુપર ફ્લોપ, જાણો વિગત

મહિનાની શરૂઆતમાં ટ્રમ્પના અભિયાન તરફથી જાણકારી આપવામાં આવી હતી કે ટિકિટ ફ્રીમાં આપવામાં આવશે. ત્યાર બાદ એવા અનેક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યાં જેમાં ટિકિટ બુક કરાવ્યા બાદ ન જવાની વાત કહેવામાં આવી હતી.

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પને ઓકલાહોમાં પોતાની પ્રથમ રેલી માટે ફ્રીમાં ટિકિટ વહેંચવાનું મોંઘું પડ્યું. મોડી સંખ્યામાં K-Pop અને Tik-Tok ફેન્સે ટિકિટ રિઝર્વ કરી લીધી અને બાદમાં રેલીમાં ગયા જ નહીં. કહેવાય છે કે, કોરોના વાયરસની મહામારીની વચ્ચે આ સૌથી મોટી રેહીલ હશે અને ટ્રમ્પના અભિયાન તરફથી ફ્રીમાં ટિકિટ આપવામાં આવી રહી હતી. તેના પર કે પોપ (કોરિયન પોપ) ફેન્સ અને ટિકિટકોટ યૂઝર્સે હજારો ટિકિટ બુક કરાવી અને બાદમાં રેલીમાં ગયા જ નહીં. બાદમાં ધીરે ધીરે સોશિયલ મીડિયા પર આ વાત સામે આવી કે આ લોકોએ જાણીજોઈને આવું કર્યું હતું જેથી ટ્રમ્પની રેલી ફ્લોપ થઈ જાય. દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઇવેન્ટમાં લાખો લોકો સામેલ થશે પરંતુ મોટી સંખ્યામાં સીટ ખાલી જ રહી. મહિનાની શરૂઆતમાં ટ્રમ્પના અભિયાન તરફથી જાણકારી આપવામાં આવી હતી કે ટિકિટ ફ્રીમાં આપવામાં આવશે. ત્યાર બાદ એવા અનેક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યાં જેમાં ટિકિટ બુક કરાવ્યા બાદ ન જવાની વાત કહેવામાં આવી હતી. તેમાંથી મોટાભાગના બાદમાં હટાવી દેવામાં આવ્યા પરંતુ હજારો લોકો આ યોજનામાં જોડાઈ ગયા હતા. ટ્રમ્પની રેલીમાં માત્ર 6200 લોકો જોવા મળ્યા હતા જ્યારે સ્ટેડિયમની ક્ષમતા 19,000 લોકોની હતી. કેમ્પેન મેજેર બ્રેડ પારસ્કેલે શનિવારે રાત્રે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે મીડિયા કવરેજથી પ્રભાવિત થઈ પ્રદર્શનકારીઓએ રેલીમાં સમર્થકોને જવા ન દીધા. તેમણે આરોપ લગાવ્યો કે આ લોકોએ મેટલ ડિટેક્ટર્સને જ બ્લોક કરી દીધા જેથી લોકો અંદર ન જઈ શકે પરંતુ US પ્રતિનિધિ અલેગ્ઝેન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેજ(AOC)એ તેના જવાબમાં કહ્યું કે, ‘વાત એમ છે કે, તમને ટિકટોકના એ યુવાઓએ ફસાવી દીધા જેમણે ટ્રમ્પ કેમ્પેનના નકલી ટિકિટ રિઝર્વ કરાવી અને તમને વિશ્વાસ અપાવ્યો કે શ્વેત શ્રેષ્ઠતાવાળા કાર્યક્રમમાં લાખો લોકો કોરોનાના સમયમાં સામેલ થવા માગે છે.’ તેમણે કે-પોપ ફેન્સના પણ વખાણ કર્યા. રેલી સ્થળની બહાર ટ્રમ્પના સમપર્થકો અને વિરોધિઓની વચ્ચે ઝડપ થઈ જેમાં વાતાવરણ તનાણવૂર્ણ થઈ ગયું. પ્રદર્શનકારીઓએ ‘બ્લેક લાઈવ્સ મેટર’ના નારા લગાવ્યા. શહેરના કેન્દ્રમાં આવેલ રસ્તા પર અનેક લોકો માર્ચ કરી અને ઘણી વખત વાહનોને પણ રોક્યો. જોકે પોલીસે શનિવારે બપોર સુધીમાં એક વ્યક્તિની ધરપકડની જાણકારી આપી છે.

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget