શોધખોળ કરો

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં કોરોના વાયરસથી સંક્રમિત, થયા ક્વોરન્ટાઈન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો બાદ હવે ઈમેનુઅલ મેક્રોં પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

નવી દિલ્હી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. મેક્રોં કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. ત્યાંના પ્રેસિડેન્શિયલ પેલેસ, જેને એલેસીન નામથી ઓળખવામાં આવે છે. તેમણે એક નિવેદન જાહેર કરી ગુરુવારે આ જાણકારી આપી હતી. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 42 વર્ષીય મેક્રોં સાત દિવસ આઈસોલેશનમાં રહેશે અને પોતાનું કાર્ય ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી 24 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે, અહીં 59 હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે.
1 કરોડ 73 લાખથી વધુ કોરોના કેસ સાથે અમેરિકા દુનિયામાં સૌથી વધુ સંક્રમિત દેશોની યાદીમાં પહેલા નંબરે છે. અમેરિકામાં 3 લાખ 14 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી 99 લાખ 51 હજારથી વધુ કેસ સામે આવ્યા છે, જ્યારે 1 લાખ 44 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ, ઈરાનની IRGC એ ઘડ્યું હતું કાવતરું

તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?

US Green Card Rules: ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરતા ભારતીયોને મોટો ઝટકો, ટ્રમ્પ સરકારે નિયમમાં કર્યાં મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત

આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા

ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં

પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ

મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!

'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ

Embed widget