શોધખોળ કરો

કાબુલમાં તાલિબાનીઓએ સમલૈંગિક શખ્સ પર ગુજાર્યો 'બળાત્કાર', બાદમાં કરી મારપીટ

તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા બાદ દરરોજ ભયાનક ઘટનાઓ અફઘાનિસ્તાનમાં બની રહી છે. લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે.

કાબુલઃતાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા બાદ દરરોજ ભયાનક ઘટનાઓ અફઘાનિસ્તાનમાં બની રહી છે. લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. આ વચ્ચે તાલિબાનનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. જેના પરથી ખ્યાલ આવે છે તાલિબાનના રાજમાં મહિલાઓ જ નહી પણ સમલૈંગિક સમુદાયના લોકો પણ ખતરામાં છે.

ડેઇલી મેઇલના રિપોર્ટ અનુસાર કેટલાક તાલિબાનીઓએ એક ગે શખ્સ સાથે મારપીટ કરી હતી અને બાદમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તાલિબાનીઓએ તે વ્યક્તિ પાસેથી તેના પિતાનો મોબાઇલ નંબર લીધો અને તેમને જણાવ્યું કે તમારો દીકરો સમલૈંગિક છે. આ સમગ્ર ઘટના અફઘાનિસ્તાનના રાજધાની કાબુલમા બની હતી.

રિપોર્ટ અનુસાર અનેક સમલૈંગિક લોકો અફઘાનિસ્તાનમાં પોતાની ઓળખ છૂપાવવા માટે મજબૂર થયા છે કારણ કે તેઓને તાલિબાનીઓથી મોટો ખતરો છે. કહેવામાં આવી રહ્યું છે તે તાલિબાનીઓ સમલૈંગિક લોકોની હત્યા કરી શકે છે. રિપોર્ટ અનુસાર બે તાલિબાની આતંકવાદીઓએ એક સમલૈંગિક વ્યક્તિ સાથે મિત્રતાનું નાટક કર્યું અને બાદમાં તેને મળવા બોલાવ્યો હતો. તે વ્યક્તિ તાલિબાની આતંકીઓને મળવા ગયો હતો ત્યારે તેની સાથે મારપીટ કરી હતી અને બાદમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આતંકીઓએ તે વ્યક્તિના પિતાને ફોન કર્યો અને કહ્યું કે તેમનો દીકરો ગે છે.

આ સમગ્ર ઘટનાનો ખુલાસો અફઘાનિસ્તાનના રાઇટ્સ એક્ટિવિસ્ટ અર્તેમિસ અક્બરીએ કર્યો હતો તે તુર્કીમાં રહે છે પરંતુ પીડિતના  સંપર્કમાં છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, આ પ્રકારની ઘટના ફક્ત એક ઉદાહરણ છે એ જાણવા માટે તાલિબાન શાસનમાં સમલૈંગિક લોકોનું જીવન કેટલું મુશ્કેલ છે. તે દુનિયાને ફક્ત એ બતાવવા માંગે છે કે તેઓ (તાલિબાન) બદલાઇ ચૂક્યા છે પરંતુ એવું કાંઇ નથી. તેમની અંદર કોઇ ફેરફાર આવ્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget