શોધખોળ કરો

મુંબઇ 2050 સુધીમાં દરિયામાં સમાઇ જશે, ગ્લૉબલ વૉર્મિંગ પર સામે આવ્યો ખતરનાક રિપોર્ટ

મુંબઇની સાથે સાથે બેંનકોક અને શંધાઇના કેટલાક ભાગોને 2050 સુધી ડુબેલા બતાવવામાં આવ્યા છે

વૉશિંગટનઃ વિશ્વના સૌથી મોટા અને સઘન વસ્તી વાળા શહેરોમાંનુ એક મુંબઇ હવે દરિયામાં સમાઇ જશે, આ વાત એક રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવી છે, જેનું કારણ ગ્લૉબલ વૉર્મિંગ બતાવવામાં આવી રહ્યું છે. ખરેખરમાં, દુનિયામાં ગ્લૉબલ વૉર્મિંગ અને વધતા દરિયાના જળસ્તરના પ્રભાવ પર એક સ્ટડી થઇ છે. મંગલવારે નેચર કૉમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત આ સ્ટડીમાં ભવિષ્યમાં જળસ્તરમાં થનારી વૃદ્ધિ અને તેના પ્રભાવ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, જે તથ્યો સામે આવ્યા છે તે મુજબ દેશની આર્થિક રાજધાની મુંબઇ પર 2050 સુધી ડુબી જવાનો ખતરો મંડરાઇ રહ્યો છે, આનુ કારણ વધતી સમુદ્રનુ જળસ્તર છે. રિપોર્ટમાં એવુ પણ કહેવાયુ છે કે, ભારત અને અન્ય એશિયન દેશો (બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા)માં પ્રૉજેક્ટેડ હાઇ ટાઇડ લાઇન (જ્યાં સુધી ઉચ્ચ જ્વાર પહોંચી શકે છે)ની નીચે રહેનારી વસ્તીમાં આ સદીના અંત સુધીમાં પાંચથી દસ ગણી વૃદ્ધિ જોઇ શકાય છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, કેટલાક દ્વીપો પર બનેલા શહેરના ઐતિહાસિક કેન્દ્રના મધ્ય ભાગ પર આનો ખતરો વધુ છે. આ સ્ટડીની સાથે એક માનચિત્રોની સીરીઝ પણ પ્રકાશિત કરવામાં આવી છે. તે પ્રમાણે મુંબઇની સાથે સાથે બેંનકોક અને શંધાઇના કેટલાક ભાગોને 2050 સુધી ડુબેલા બતાવવામાં આવ્યા છે. આ શોધ અમેરિકામાં ક્લાઇમેટ સેન્ટ્રલના સ્કૉટ એ કલ્પ અને બેન્ઝામિન એચ સ્ટ્રૉસે પ્રકાશિત કરાવી છે. ક્લાયમેટ સેન્ટ્રલ એક ગેરલાભકારી સમાચાર સંગઠન છે, જેમા વૈજ્ઞાનિકો અને પત્રકારો જોડાયેલા છે, જે ખાસ કરીને જલવાયુ-ગ્લૉબલ વૉર્મિંગ પર રિસર્ચ કરી રહ્યાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન અને ચીન અમેરિકા માટે સૌથી મોટો પરમાણુ ખતરો! તુલસી ગેબાર્ડનો મોટો ધડાકો
પાકિસ્તાન અને ચીન અમેરિકા માટે સૌથી મોટો પરમાણુ ખતરો! તુલસી ગેબાર્ડનો મોટો ધડાકો
ખુલ્લામાં નમાજ પઢવા પર પ્રતિબંધ! મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે આ મુસ્લિમ દેશે લીધો મોટો નિર્ણય
ખુલ્લામાં નમાજ પઢવા પર પ્રતિબંધ! મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે આ મુસ્લિમ દેશે લીધો મોટો નિર્ણય
અમેરિકા સુધી પહોંચી શકે તેવી ઘાતક મિસાઈલો કોની પાસે છે? જાણો દુનિયાના તાકાતવર દેશો વિશે
અમેરિકા સુધી પહોંચી શકે તેવી ઘાતક મિસાઈલો કોની પાસે છે? જાણો દુનિયાના તાકાતવર દેશો વિશે
Iran Israel War: 'ઈરાન યુદ્ધમાં નથી જોઈતી કોઈની મદદ', નારાજ ટ્રમ્પ NATO પર ભડક્યા
Iran Israel War: 'ઈરાન યુદ્ધમાં નથી જોઈતી કોઈની મદદ', નારાજ ટ્રમ્પ NATO પર ભડક્યા

વિડિઓઝ

Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં
Hun To Bolish : હું તો બોલીશ : કેમ દોડ્યા ધારાસભ્યો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
Embed widget