શોધખોળ કરો

પાકિસ્તાનના સાથીદાર ચીનને અમેરિકાએ ધમકાવ્યુ, કહ્યું- જો વધુ પડતી બર્બરતા કરશો તો....

હોંગકોંગમાં આ પ્રદર્શન એક પ્રત્યર્પણ બીલના વિરુદ્ધમાં શરૂ થયુ છે, જેને હોંગકોંગ સરકારે સસ્પેન્ડ કરી દીધુ છે

નવી દિલ્હીઃ હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન બરાબરનુ ભરાયુ છે, હોંગકોંગના વિક્ટૉરિયા પાર્કમાં એક લાખથી વધુ લોકશાહી સમર્થક પ્રદર્શનકારી એકઠા થઇને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. આના કારણે ચીને બોર્ડર પર ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ચીનની આ હરકત પર હવે અમેરિકા ગુસ્સે ભરાયુ છે. ચીનના આ પગલાને લઇને અમેરિકાએ કડક શબ્દોમાં ચેતાવણી આપી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ધમકી આપતા કહ્યું કે, જો પ્રદર્શનકારીઓ પર તિયાનમેન સ્ક્વેર જેવી કાર્યવાહી થઇ તો, બન્ને દેશોની વેપાર વાર્તાને મોટુ નુકશાન ભોગવવું પડશે. પાકિસ્તાનના સાથીદાર ચીનને અમેરિકાએ ધમકાવ્યુ, કહ્યું- જો વધુ પડતી બર્બરતા કરશો તો.... હોંગકોંગમાં આ પ્રદર્શન એક પ્રત્યર્પણ બીલના વિરુદ્ધમાં શરૂ થયુ છે, જેને હોંગકોંગ સરકારે સસ્પેન્ડ કરી દીધુ છે. નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાનના તનાવની વચ્ચે ચીને પાકિસ્તાનને સાથ આપીને યુએનમાં કાશ્મીર મુદ્દે બેઠક પણ બોલાવી હતી. પાકિસ્તાનના સાથીદાર ચીનને અમેરિકાએ ધમકાવ્યુ, કહ્યું- જો વધુ પડતી બર્બરતા કરશો તો....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget