શોધખોળ કરો

આ હૉટ મોડલે ટીવી કેમેરા સામે લાઈવ ડોગ સાથે કર્યાં લગ્ન. જુઓ વીડિયો

એલિઝાબેથે આ લગ્ન કરવા પાછળનું કારણ જણાવવતાં કહ્યું હતું કે મારા પેટ ડોગના નિધન બાદ હું નાસીપાસ થઈ ગઈ હતી ત્યાં જ આ લોગન નામનો શ્વાન ત્યજેલી હાલતમાં મને મળી આવ્યો હતો

નવી દિલ્હીઃ હૉટ મૉડલ એલિઝાબેથ હૉડ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે મૉડલ પોતાના પાલતુ કુતરા સાથે લગ્ન કરવાને લઇને ચર્ચામાં આવી છે. રિપોર્ટ છે કે, 49 વર્ષીય આ હૉટ મૉડલને કોઇ જીવનસાથી ન હતો મળતો તો તેને પોતાના પાલતુ ડૉગી સાથે લગ્ન કરી લીધા હતા. ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ પેજ 3 મોડલ એવી એલિઝાબેથે તેના પાલતુ લેબ્રાડોર ડોગ લોગન સાથે એક ચેનલના લાઈવ શોમાં જ લગ્ન કર્યાં હતાં. પોતાનો મનનો માણીગર શોધવા માટે અલગ અલગ ડેટિંગ એપના માધ્યમથી આ મોડલે 8 વર્ષમાં અંદાજે 221 લોકો સાથે ડેટ કર્યું હતું. અંતે મર્દોનું શું કામ છે; જેવું વાક્ય ઉચ્ચારીને તે તેના પેટ ડોગ સાથે જ પરણવાનું નક્કી પણ કરી લીધું. ""

The moment we officially pronounced Elizabeth and Logan as Dog and Wife! ???????????? pic.twitter.com/0xZwaAhj7k

— This Morning (@thismorning) July 30, 2019

એક ચેનલના મોર્નીગ શોમાં જ એલિઝાબેથે તેના લોગન નામના આ શ્વાન સાથે લગ્ન કરતાં જ ફરી તે ચર્ચાઓમાં આવી ગઈ છે. તમે માનો કે ના માનો પણ આ સત્ય છે. ચેનલની મદદથી સ્ટૂ઼ડિયોમાં જ આ લગ્નની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં એલિઝાબેથના અંગત મિત્રો પણ હાજર રહ્યા હતા. આ લગ્ન પણ પ્રોપર વિધી સાથે કરવામાં આવ્યા હતા તેમજ એ દરેક રીતરિવાજનું પણ પાલન કરવામાં આવ્યું હતું જે મહિલા-પુરૂષના લગ્નમાં કરવામાં આવે છે. "" એલિઝાબેથે આ લગ્ન કરવા પાછળનું કારણ જણાવવતાં કહ્યું હતું કે મારા પેટ ડોગના નિધન બાદ હું નાસીપાસ થઈ ગઈ હતી ત્યાં જ આ લોગન નામનો શ્વાન ત્યજેલી હાલતમાં મને મળી આવ્યો હતો. અંગતોને ખોઈ દેવાનું દુ:ખ અને 221 ડેટ બાદ પણ સાચો પ્રેમ ના મળતાં હું વિચલિત થઈ ગઈ હતી. અમે બંનેએ એકબીજાને નવું જીવન શરૂ કરવા માટેનો સહારો આપ્યો હતો. ""

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા

આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ

હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો

Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત

Embed widget