શોધખોળ કરો
Advertisement
ઈમરાનની પત્નિ સાથે સતત જીન રહેતા હોવાથી અરીસા સામે ઉભી રહે છતાં અરીસામાં તેનું પ્રતિબિંબ નથી દેખાતું, જાણો શું છે હકીકત
ન્યૂયોર્કમાં જતાં પહેલા પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને પોતાની પત્ની બુશરા બીબી સાથે ઉમરાહ કર્યુ હતુ, તે માથાથી પગ સુધી બુરખામાં ઢંકાયેલી દેખાઇ રહી હતી
ઇસ્લામાબાદઃ વડાપ્રધાન કાર્યાલયમાં હાઉસ સ્ટાફ અનુસાર એવા સમાચાર આવ્યા હતા કે, પાકિસ્તાનની પહેલી મહિલા બુશરા બીબીની તસવીર અરીસામાં નથી દેખાતી, પણ આ ખબર નકલી છે. આવો દાવો કેપિટલ ટીવી, પાકિસ્તાન દ્વારા 'ખાતૂન-એ-અવ્વલ' (પહેલી મહિલા) વિશે કરવામાં આવ્યો હતો.
આ સમાચારને પહેલા ન્યૂઝ એજન્સી એએનઆઇએ રજૂ કર્યા હતા, બાદમાં પોતાની સાઇટ પરથી હટાવી લીધા હતા. ન્યૂયોર્કમાં જતાં પહેલા પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને પોતાની પત્ની બુશરા બીબી સાથે ઉમરાહ કર્યુ હતુ, તે માથાથી પગ સુધી બુરખામાં ઢંકાયેલી દેખાઇ રહી હતી.
કથિત રીતે બુશરા બીબી પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાનની પહેલી ઘૂંઘટ વાળી પત્ની છે. તે એક વિશ્વાસપાત્ર છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઇમરાન ખાનની પત્ની બુશરા મેનકા બીબીની તસવીર અરીસામાં નથી દેખાતી. દાવો એવો પણ છે કે બુશરા બીબીએ જિન પાળી રાખ્યા છે અને તે તેને કાચુ માંસ પણ પીરસે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
Advertisement