શોધખોળ કરો

UNમાં ઇઝરાયલ વિરુદ્ધ ગયું ભારત, પેલેસ્ટાઇનના પક્ષમાં આપ્યો મત

ઇઝરાયલ, અમેરિકા, નાઉરૂ, માઇક્રોનેશિયા અને માર્શલ આઇલેન્ડે પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કર્યું હતું.

  નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની મંગળવારે થયેલી બેઠકમાં ભારતે પેલેસ્ટાઇનીઓને આત્મ સંકલ્પના અધિકાર સંબંધિત પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. ભારત સહિત 165 દેશોએ પેલેસ્ટાઇનના પક્ષમાં મત આપ્યો હતો. ફક્ત ઇઝરાયલ, અમેરિકા, નાઉરૂ, માઇક્રોનેશિયા અને માર્શલ આઇલેન્ડે પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કર્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયા, ગુએટંમાલા અને રવાડા સહિત નવ દેશો મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. આ પ્રસ્તાવ ઉત્તર કોરિયા, ઇજિપ્ત, નિકારગુઆ, ઝીમ્બાબ્વે અને પેલેસ્ટાઇન દ્ધારા લાવવામાં આવ્યો હતો. પ્રસ્તાવ પર 19 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. આ મતદાન વિવાદીત પેલેસ્ટાઇન ક્ષેત્રમાં ઇઝરાયલી વસાહતને લઇને અમેરિકાની પોતાની નીતિ બદલ્યાના એક દિવસ બાદ કરાવવામાં આવ્યું હતું. અમેરિકાએ પોતાના કબજા  હેઠળના વેસ્ટ બેન્ક પર ચાર દાયકા જૂની પોતાની વિદેશ નીતિમાં ફેરફાર કર્યો છે. ઇન્ટરનેશનલ કાયદા અનુસાર, વેસ્ટ બેન્કમાં ઇઝરાયલ તરફથી વસાવાયેલી વસાહત ગેરકાયદેસર છે પરંતુ ઇઝરાયલ એવું માનતું નથી. બે દિવસ અગાઉ અમેરિકાએ પણ ઇઝરાયલનું સમર્થન કર્યું હતું. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ સોમવારે કહ્યું હતું કે, વસાહતને ઇન્ટરનેશનલ કાયદાનો ભંગ બતાવીને કાંઇ હાંસલ થયું નથી અને તેનાથી શાંતિનો માર્ગ ખુલ્લો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget