શોધખોળ કરો

આ ભારતીય બિઝનેસમને એક નંબર પ્લેટ માટે ખર્ચી નાખ્યા 60 કરોડ રૂપિયા, નામ જાણીને ચોંકી જશો

બલવિંદર સિંહ સાહનીએ ‘ડી 5’ નંબર માટે આટલી મોટી રકમ ખર્ચ કરી છે.

નવી દિલ્હીઃ કારના રજિસ્ટ્રેશન નંબરને લઈને લોકોમાં ગજબનો ક્રેઝ જોવા મળતો હોય છે. જેમાં ભારતીય નબંર પ્લેટ અને રજિસ્ટ્રેશન માટે બોલી લગાવવા માટે જાણીતા છે. વિદેશમાં આ મનપસંદ નબર માટે જે બોલી લગાવવામાં આવી છે તેમાં ફરીથી એક ભારતીયએ બધાને ચોંકાવી દીધા છે. વાત છે દુબઈમાં રહેતા એક ભારતીય વેપારીની જેણો પોતાની કર પર પોતાની પસંદ નો નંબર લેવા માટે 60 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. બલવિંદર સિંહ સાહનીએ ‘ડી 5’ નંબર માટે આટલી મોટી રકમ ખર્ચ કરી છે. જેની દુબઈ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ હરાજી કરી છે. બલવિંદર સિંહ સાહની દુબઈમાં અબૂ સબા નામથી પણ જાણીતા છે. આ ભારતીય બિઝનેસમને એક નંબર પ્લેટ માટે ખર્ચી નાખ્યા 60 કરોડ રૂપિયા, નામ જાણીને ચોંકી જશો સાહનીને વિશેષ સંખ્યાઓની સીરીઝ ભેગી કરવાનો શોખ છે. આ પહેલા પણ બલવિંદર સાહનીએ દુબઈમાં ’05’ રજિસ્ટ્રેશન નંબર ખરીદ્યો હતો. જેના માટે તેણે 25 મિલિયન દિરહમ એટલે કે અંદાજે 45.3 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ ભારતીય બિઝનેસમને એક નંબર પ્લેટ માટે ખર્ચી નાખ્યા 60 કરોડ રૂપિયા, નામ જાણીને ચોંકી જશો બલવિંદરનું કહેવું છે કે તે ભવિષ્યમાં પણ આ પ્રકારની નંબર પ્લેટોની બોલી લગાવશે છે. D5 રજિસ્ટ્રેશન નંબર ઈતિહાસમાં વેચાનારી સૌથી મોંઘા નંબરની પ્લેટોમાંથી એક છે. દુબઈ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા આયોજન કરેલી બોલી પ્રક્રિયામાં 80 નંબર પ્લેટોની બોલી લગાવવા માટે લગભગ 300થી વધારે બોલી બોલનારાઓને સામેલ કરવામાં આવ્યા હતા. સાહની ઘણી લક્ઝરી કાર અને રોલ્સ રોયસ વાહનોનો માલિક છે. તેના ગેરેજમાં 100થી વધારે કારો સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget