શોધખોળ કરો

ભારતીય પરિવારે બાલીના રીસોર્ટમાંથી ચોરી ઢગલાબંધ ચીજો, ચોરી પકડાઈ જતાં શું કહ્યું? જુઓ વીડિયો

ચોરી પકડાઇ જતાં મહિલાએ કહ્યું કે, અમે માફી માગીએ છીએ, અમે પૈસા ચૂકવી દઇશું, અમને જવા દો, અમને ફ્લાઇટ પકડવાની છે

નવી દિલ્હીઃ હૉટલના રૂમનો સામાન ચોરનારા ભારતીય પરિવારનો ખુબજ શરમજનક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 2 મિનીટ 20 સેકન્ડનો આ વીડિયોમાં ઇન્ડોનેશિયાના બાલીનો છે, જેમાં હૉટલનો એક કર્મચારી રિસોર્ટની બહાર ભારતીય પરિવારની બેગ્સનું ચેકિંગ કરી રહ્યો છે. પહેલા તો ભારતીય પરિવારે હૉટલ સ્ટાફની સાથે બોલાચાલી કરી, પણ જ્યારે હૉટલ કર્મચારીએ તેમની બેગ્સની તપાસ કરી તો હૉટલમાંથી ચોરી વસ્તુઓ બેગમાંથી નીકળી હતી. આ સામાનમાં હૉટલનો રૂમાલ, ઇલેક્ટ્રૉનિક અને ડેકૉરેશનનો સમાન ઉપરાંત અન્ય કેટલીય ચીજો સામેલ હતી. ચોરી પકડાઇ જતાં મહિલાએ કહ્યું કે, અમે માફી માગીએ છીએ, અમે પૈસા ચૂકવી દઇશું, અમને જવા દો, અમને ફ્લાઇટ પકડવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન

યુરોપમાં ગરમીએ છોતરા કાઢ્યા! બ્રિટનની સરકારે લોકોને કહ્યું ઘરોમાંથી AC હટાવો, પંખાનો ઉપયોગ કરો

Taliban airstrike: અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં ISISના ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઈક, તાલિબાનનો દાવો

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 કલાકમાં 6 ઈંચ વરસ્યો, શહેરમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર

આજનું હવામાન: આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાઈ શકે છે પવન

શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું

Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ; માંગરોળમાં સૌથી વધુ 12.64 ઈંચ વરસ્યો

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Embed widget