શોધખોળ કરો

Russia Ukraine News:કિવમાં ભારતીય અધિકારીઓએ પાકિસ્તાનની વિદ્યાર્થીની આસમા શફીકની કરી મદદ, આસમાએ પીએમ મોદીનો માન્યો આભાર

ભારતીય અધિકારીઓએ યુક્રેનની રાજધાની કિવમાંથી પાકિસ્તાનની વિદ્યાર્થીની અસમા શફીકને સુરક્ષિત રીતે બચાવી લીધી છે

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ભારતના ઘણા વિદ્યાર્થીઓ પણ આ યુદ્ધમાં ફસાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારના 4 મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશોમાં મોકલ્યા હતા. ભારત સરકાર વિદ્યાર્થીઓને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન એક પાકિસ્તાનની વિદ્યાર્થીનીનો વીડિયો પણ સામે આવ્યો છે. આ મુશ્કેલ સમયમાં પણ પાકિસ્તાન પોતાના વિદ્યાર્થીઓને બચાવવા આગળ આવ્યું નથી.

ભારતીય અધિકારીઓએ યુક્રેનની રાજધાની કિવમાંથી પાકિસ્તાન ની વિદ્યાર્થીની અસમા શફીકને સુરક્ષિત રીતે બચાવી લીધી છે.  વિદ્યાર્થીનીએ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. સૂત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, અસ્માને ભારતીય અધિકારીઓએ બચાવી લીધા છે અને તે દેશમાંથી બહાર કાઢવા માટે પશ્ચિમ યુક્રેન જઈ રહી છે. તે ટૂંક સમયમાં તેના પરિવાર સાથે ફરી જોડાશે.

રશિયા સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેનના સુમીમાં ફસાયેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે, તમામ વિદ્યાર્થીઓ પોલ્ટાવા જવાના રસ્તે છે, જ્યાંથી તેઓ પશ્ચિમ યુક્રેન જવા માટે ટ્રેનમાં ચઢશે.

યુક્રેનના 6 શહેરોમાં સીઝફાયર માટે રશિયા તૈયાર 
રશિયાએ બુધવારે ફરી એકવાર  લોકોને યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ જાહેરાત બુધવારે સવારે કરવામાં આવી હતી. રશિયન સૈનિકોએ માનવ કોરિડોર બનાવીને લોકોને બહાર કાઢવાની તૈયારી કરી છે.રશિયા  કિવની સાથે  મારીયુપોલ, ખાર્કિવ, ઝાપોરિઝિયા, ચેર્નિહિવ અને સુમીમાં ફરીથી યુદ્ધવિરામ માટે તૈયાર છે અને અહીંથી લોકોને બહાર કાઢશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
સીરિયાની રાજધાનીમાં સીરિયલ બ્લાસ્ટ, ફ્રાંસના રાષ્ટ્રપતિ જે હોટલમાં રોકાવાના હતા તેની બહાર વિસ્ફોટ
સીરિયાની રાજધાનીમાં સીરિયલ બ્લાસ્ટ, ફ્રાંસના રાષ્ટ્રપતિ જે હોટલમાં રોકાવાના હતા તેની બહાર વિસ્ફોટ
General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ
General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
8th Pay Commission: જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય તો કેટલો વધી જશે તમારો પગાર? અહીં જુઓ કેલક્યુલેશન 
8th Pay Commission: જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય તો કેટલો વધી જશે તમારો પગાર? અહીં જુઓ કેલક્યુલેશન 
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Embed widget