શોધખોળ કરો

ભારતને મદદ કરવાની વાત કહીને મજાકનુ પાત્ર બન્યા ઇમરાન ખાન, ભારતે આપ્યો આવો મજેદાર જવાબ.........

પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને એક ખબરની સાથે પોતાના ટ્વીટમાં કહ્યું હતુ કે અમે ભારતમાં ગરીબોની મદદ કરવા માટે તૈયાર છીએ. અમારા દેશમાં કેશ ટ્રાન્સફર પ્રોગ્રામની આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસંશા થઇ છે

નવી દિલ્હીઃ ઇમરાન ખાન પોતાના જ વાઇડ બૉલ પર ફસાઇ ગયા છે, ઇમરાનને પોતાના જ એક ટ્વીટ માટે હંસીનુ પાત્ર બનવાનો સમય આવ્યો. કોરોના કાળમાં પાકિસ્તાનની આર્થિક હાલત અકદમ ખરાબ થઇ ગઇ છે, પણ ઇમરાન ખાન ભારતને મદદની પેશકશ કરી છે, જેના પર ભારત સરકારે ઇમરાનને યાદ અપાવ્યુ કે તે પહેલા પોતાનુ ઘર સંભાળે. કોરોના મહામારી દરમિયાન કેશ ટ્રાન્સફર પ્રોગ્રામના માધ્યમથી ગરીબીની મદદથી પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની પેશકશ પર ભારતે મજેદાર જવાબ આપ્યો છે. ગુરુવારે 11 જૂને પાડોશી દેશને યાદ અપાવ્યુ કે મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આર્થિક પ્રોત્સાહન પેકેજનો આકાર પાકિસ્તાનની જીડીપીના બરાબર છે. પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને એક ખબરની સાથે પોતાના ટ્વીટમાં કહ્યું હતુ કે અમે ભારતમાં ગરીબોની મદદ કરવા માટે તૈયાર છીએ. અમારા દેશમાં કેશ ટ્રાન્સફર પ્રોગ્રામની આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસંશા થઇ છે. ભારતને મદદ કરવાની વાત કહીને મજાકનુ પાત્ર બન્યા ઇમરાન ખાન, ભારતે આપ્યો આવો મજેદાર જવાબ......... પાક પીએમની આ વાતનો જવાબ આપતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવસ્તાવે ડિજીટલ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું- પાકિસ્તાન પોતાના દેશના લોકોને કેશ આપવાના બદલે દેશની બહાર બેન્ક ખાતામાં કેશ ટ્રાન્સફર માટે જાણીતુ છે. ઇમરાન ખાનના સલાહકારોને વધુ સારી સૂચનાની જરૂર છે.
તેમને કહ્યું અમા બધા પાકિસ્તાનના દેવાની સમસ્યા (જીડીપીના 90 ટકા) વિશે જાણીએ છીએ, અને દેવાના પુનર્ગઠનને લઇને તે કેટલા દબાણમાં છે. સારુ છે તેઓ યાદ રાખે કે અમારુ આર્થિક પ્રોત્સાહન પેકેજ પાકિસ્તાનના જીડીપીના બરાબર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને કૉવિડ-19 મહામારીના પ્રભાવથી મહત્વપૂર્ણ વિસ્તારોને નિપટવા માટે મદદ કરવા 20 લાખ કરોડ રૂપિયાનુ આર્થિક પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી.

ટોપ સ્ટોરી

Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget