શોધખોળ કરો

દુનિયાને CUT, COPY, PASTE કમાન્ડની ભેટ આપનાર વૈજ્ઞાનિકનું નિધન

કમ્પ્યૂટરમાં કટ, કોપી અને પેસ્ટના કમાન્ડ વગર કામ કરવું શક્ય નથી. ટેસ્લરની આ શોધથી કમ્પ્યૂટર યૂઝ કરવાનું ખૂબજ સરળ બની ગયું. આ સિવાય તેણે Find અને Replace જેવા કમાન્ડની પણ શોધ કરી.

નવી દિલ્હી: કમ્પ્યૂટરમાં કટ, કૉપી, પેસ્ટ (CUT, COPY, PASTE) કમાન્ડની શોધ કરનાર કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ લેરી ટેસ્લરનુ 74 વર્ષની વયે નિધન થયુ છે. ટેસ્લરે 1960ના દાયકાની શરૂઆતમાં સિલિકૉન વેલીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે દાયકામાં કમ્પ્યૂટર મોટાભાગના લોકોની પહોંચથી ઘણું દૂર હતું. કમ્પ્યૂટરમાં કટ, કોપી અને પેસ્ટના કમાન્ડ વગર કામ કરવું શક્ય નથી. ટેસ્લરની આ શોધથી કમ્પ્યૂટર યૂઝ કરવાનું ખૂબજ સરળ બની ગયું. આ સિવાય તેણે Find અને Replace જેવા કમાન્ડ પણ બનાવ્યા જેનથી ટેક્સ્ટ લખવાથી લઈને સૉફ્ટવેર ડેવલપ કરવા જેવા અનેક કામ સરળ બન્યા. ઝેરોક્ષ કંપનીએ ટેસ્લરના ધન પર દુખ વ્યક્ત કરતુ ટ્વિટ કર્યુ છે. અમેરીકી કંપની ઝેરોક્ષમાં તેણે ઘણો સમય કામ કર્યું હતું. કંપની ટ્વીટમાં લખ્યું કે, કટ, કોપી, પેસ્ટ, ફાઈન્ડ, રિપ્લેસ જેવી અનેક કમાન્ડ બનાવનાર ઝેરોક્ષના પૂર્વ રિસર્ચર લેરી ટેસ્લર, જે વ્યક્તિની ક્રાંતિકારી શોધથી તમારા રોજીંદા જીવનના કામમાં સરળતા બની, તેનો આભાર, લેરીનું સોમવારે નિધન થયું. ટેસ્લરે પોતાના કેરિયરમાં અનેક દિગ્ગજ ટેક કંપનીઓમાં કામ કર્યું હતું. 197માં PARC કંપનીમાંથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેના બાદ સ્ટીવ જોબ્સની ઓફર મળ્યા બાદ તેમણે 17 વર્ષ સુધી એપ્પલમાં કામ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget