શોધખોળ કરો

Iran US War: ઈરાને 500 મિસાઈલો અને 2000 ડ્રોનથી કર્યો હુમલો, અમેરિકાનો વળતો પ્રહાર, 17 જહાજ કર્યા તબાહ

Iran US War: અમેરિકા- ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા લશ્કરી સંઘર્ષ અંગે એક મોટું નિવેદન બહાર આવ્યું છે.

Iran US War: અમેરિકા- ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા લશ્કરી સંઘર્ષ અંગે એક મોટું નિવેદન બહાર આવ્યું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના અધિકારી બ્રેડ કૂપરે જણાવ્યું હતું કે ઈરાને અત્યાર સુધીમાં બદલાની કાર્યવાહીમાં 500થી વધુ બેલિસ્ટિક મિસાઇલો અને 2,000 થી વધુ ડ્રોનથી હુમલાઓ કર્યા છે. આમાંથી મોટાભાગના હુમલાઓ અમેરિકન લશ્કરી દળોએ રોકી દીધા હતા. 

બ્રેડ કૂપરે જણાવ્યું હતું કે અમેરિકન સૈન્યએ જવાબી કાર્યવાહીમાં સબમરીન સહિત 17 ઈરાની જહાજોનો નાશ કર્યો છે અને ઈરાનની અંદર આશરે 2,000 લક્ષ્યો પર હુમલો કર્યો છે. આ હુમલાઓથી ઈરાનને નોંધપાત્ર નુકસાન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે ઈરાનના મિસાઇલ ઠેકાણાઓ પર પણ સતત હુમલો થઈ રહ્યો છે. ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ પણ નબળી પડી ગઈ છે. કૂપરે દાવો કર્યો હતો કે રાજધાની તેહરાનમાં ઈરાનના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડના બ્રેડ કૂપરે દાવો કર્યો હતો કે આજે અરબની ખાડી, હોર્મુઝ સ્ટ્રેટ અથવા ઓમાનના અખાતમાં એક પણ ઈરાની જહાજની હાજરી નથી. મીડિયા અહેવાલો અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની લાંબી કતાર હજુ પણ રાહ જોઈ રહી છે. મોટાભાગના દેશોના જહાજો ત્યાં તૈનાત છે. કોઈ પણ જહાજ આગળ વધવાની હિંમત કરતું નથી, કારણ કે ઈરાન તેમના પર હુમલો કરી શકે છે. જહાજો પરના ક્રૂ પોતાના જીવનો ડર રાખે છે. મોટાભાગના દેશોના જહાજો પરિસ્થિતિ સુધરશે ત્યારે જ ત્યાંથી જવાની વાત કરી રહ્યા છે.

ઈરાનના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યું

અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "મેં જે કર્યું છે તેના માટે મને ક્યારેય આટલી પ્રશંસા મળી નથી." અમેરિકન સેના ઈરાન સામે સતત મોટો વળતો હુમલો કરી રહી છે. આ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે. દરમિયાન, યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે યુએસ સેનાએ ઈરાનમાં 1,700 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે. શનિવારથી શરૂ થયેલા આ હુમલાઓમાં ઈરાની નૌકાદળના જહાજો, સબમરીન, એન્ટી-શિપ મિસાઈલ સ્થળો તેમજ કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

યુએસ અને ઇઝરાયલે ઈરાન પર મોટા હુમલા કર્યા

યુએસ સેનાનું કહેવું છે કે ઈરાનની આપણા અને આપણા ભાગીદારો પર હુમલો કરવાની ક્ષમતા ઘટી રહી છે, જ્યારે બીજી તરફ, આપણી લડાયક શક્તિ વધી રહી છે. ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે તેણે ઈરાન સામે મોટા હુમલાઓનો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે. ઇઝરાયલી મીડિયાએ X પર એક પોસ્ટમાં અહેવાલ આપ્યો હતો કે, "વાયુસેનાએ હવે ઈરાની આતંકવાદી શાસનના લોન્ચ સાઇટ્સ, એર ડિફેન્સ સિસ્ટમ અને વધારાના માળખાકીય સુવિધાઓ સામે શ્રેણીબદ્ધ મોટા હુમલાઓ શરૂ કર્યા છે."

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ સહિત અનેક નેતાઓ માર્યા ગયા છે. ઈરાને સમગ્ર પ્રદેશમાં યુએસ લશ્કરી થાણાઓ અને ઇઝરાયલ પર હુમલો કરીને બદલો લીધો છે. ઈરાને મધ્ય પૂર્વમાં યુએસ એરબેઝને નિશાન બનાવ્યા છે અને તેલ અવીવ સહિત અન્ય ઇઝરાયલી શહેરો પર પણ સતત હુમલો કરી રહ્યું છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તે ખામેનેઈના મૃત્યુનો બદલો નહીં લે ત્યાં સુધી તે અટકશે નહીં. ઈરાને કહ્યું કે ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ તેમના નિશાન પર છે.

ટોપ સ્ટોરી

મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
અમેરિકાની સંસદમાં રચાયો ઇતિહાસ: પ્રથમ મુસ્લિમ સેનેટર અબ્દુલ અલ સૈયદનું ભારત કનેક્શન શું છે?
અમેરિકાની સંસદમાં રચાયો ઇતિહાસ: પ્રથમ મુસ્લિમ સેનેટર અબ્દુલ અલ સૈયદનું ભારત કનેક્શન શું છે?
Trump: ઈરાન યુદ્ધના કારણે મધ્યસત્ર ચૂંટણી હાર્યા ડોનાલ્ડ ટ્રમ્પ, રૉયટર્સ સમક્ષ હારનો સ્વીકાર
Trump: ઈરાન યુદ્ધના કારણે મધ્યસત્ર ચૂંટણી હાર્યા ડોનાલ્ડ ટ્રમ્પ, રૉયટર્સ સમક્ષ હારનો સ્વીકાર
US Election Result: ડેમૉક્રેટ્સ 200ને પાર... USના બંને ગૃહોમાં હારી ટ્રમ્પની પાર્ટી, શું છે તાજા આંકડો ?
US Election Result: ડેમૉક્રેટ્સ 200ને પાર... USના બંને ગૃહોમાં હારી ટ્રમ્પની પાર્ટી, શું છે તાજા આંકડો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે
પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, માત્ર ₹229 માં મળશે સુરક્ષા
પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, માત્ર ₹229 માં મળશે સુરક્ષા
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
Alcohol Liver Damage: દારૂ પીવાના કેટલા વર્ષ પછી ખરાબ થઈ જાય છે લિવર?
Alcohol Liver Damage: દારૂ પીવાના કેટલા વર્ષ પછી ખરાબ થઈ જાય છે લિવર?
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
Embed widget