શોધખોળ કરો

Iran Attacks US Base: ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જવાબ, મિસાઈલો અને ડ્રોનથી કર્યો હુમલો

Iran Attacks US Base: અમેરિકાના હુમલા બાદ ઈરાને અમેરિકા સામે બદલો લીધો હતો.  ઈરાને મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરતા સમગ્ર ક્ષેત્રમાં  તણાવ વધ્યો હતો

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાને અમેરિકી હુમલાના બદલામાં મિસાઈલ, ડ્રોનથી હુમલો કર્યો.
  • IRGC એ જોર્ડનમાં અમેરિકી બેઝ પર બેલિસ્ટિક મિસાઈલ છોડી હોવાનો દાવો કર્યો.
  • અમેરિકાએ બદલામાં ઇરાનના IRGC લક્ષ્યો પર વળતો હુમલો કર્યો.
  • આ હુમલાઓથી ક્ષેત્રીય તણાવ વધ્યો, વૈશ્વિક ઊર્જા ભાવમાં વૃદ્ધિ થઈ.

Iran Attacks US Base: અમેરિકાના હુમલા બાદ ઈરાને અમેરિકા સામે બદલો લીધો હતો.  ઈરાને મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરતા સમગ્ર ક્ષેત્રમાં  તણાવ વધ્યો હતો. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જણાવ્યું કે તેણે હુમલાખોરોને પસ્તાવો કરતો જવાબ આપ્યો છે. IRGC એ દાવો કર્યો કે તેણે જોર્ડનમાં એક અમેરિકન બેઝને બેલિસ્ટિક મિસાઈલથી નિશાન બનાવ્યું છે, જ્યારે ઈરાની મીડિયાએ બહેરીનમાં એક અમેરિકન બેઝ પર મોટા ડ્રોન હુમલાનો અહેવાલ આપ્યો હતો. 

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જણાવ્યું કે તેણે જોર્ડનના પ્રિન્સ હસન એર બેઝ પર એક મોટો બેલિસ્ટિક મિસાઈલ હુમલો કર્યો, જેમાં લાંબા અંતરના RQ-4 અને MQ-9 ડ્રોન ધરાવતા હેંગરોને નિશાન બનાવવામાં આવ્યા. ઈરાનના સરકારી પ્રસારણકર્તા IRIB પર એક નિવેદનમાં IRGC એ દાવો કર્યો કે ઘણા ડ્રોન નાશ પામ્યા, ઘણા અમેરિકન ફ્લાઇટ અને ટેકનિકલ કર્મચારીઓ માર્યા ગયા અને ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઘણા ભાગોમાં આગ લાગી ગઈ. અમેરિકા કે જોર્ડન તરફથી તાત્કાલિક કોઈ પુષ્ટી મળી નથી.

ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ખાર્ગ ટાપુને નષ્ટ કર્યો 

મંગળવારે તણાવ વધુ વધ્યો જ્યારે અમેરિકન દળોએ બે દિવસમાં બીજી વખત ઈરાન પર હુમલો કર્યો, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક IRGCના લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે કોઈપણ બદલો લેવાની કાર્યવાહીની અમેરિકા વધુ કડક પ્રતિક્રિયા આપશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે અમેરિકા સ્ટ્રેટ નજીક ઈરાની લક્ષ્યો પર "મોટા અને શક્તિશાળી" હુમલા કરી રહ્યું છે. ટ્રમ્પના મતે, હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ સુરંગ નાખવાના ઈરાનના નિષ્ફળ પ્રયાસ અને જોર્ડનમાં અમેરિકન લશ્કરી મથક પર ઈરાનના મિસાઈલ હુમલાના જવાબમાં અમેરિકાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ઈરાન પર અમેરિકાના તાબડતોડ હવાઈ હુમલા: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - ‘હજુ તો આનાથી મોટા હુમલા...’

જોર્ડનમાં સાયરન એક્ટિવ

જોર્ડનમાં સાયરન એક્ટિવ કરવામાં આવ્યા હતા. સરકારી ટીવી અનુસાર, મફ્રાકમાં રોકેટ ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા. અલ જઝીરા અરબીએ પણ અહેવાલ આપ્યો હતો કે જોર્ડન શહેરમાં રોકેટ ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા. અમેરિકાએ મંગળવારે ઈરાની લક્ષ્યો પર નવા હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓએ છ મહિના જૂના યુદ્ધ ફરી શરૂ થાય તેનો ખતરો વધ્યો છે. જેના કારણે વૈશ્વિક ઊર્જાના ભાવમાં વધારો થયો છે.

Frequently Asked Questions

તાજેતરના તણાવનું કારણ શું હતું?

અમેરિકાના હુમલા બાદ ઈરાને અમેરિકા સામે બદલો લીધો હતો. ઈરાને મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરતા સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધ્યો હતો.

ઈરાને કયા અમેરિકન બેઝ પર હુમલો કરવાનો દાવો કર્યો?

IRGC એ જોર્ડનના પ્રિન્સ હસન એર બેઝ પર બેલિસ્ટિક મિસાઈલ હુમલાનો દાવો કર્યો. ઈરાની મીડિયાએ બહેરીનમાં એક અમેરિકન બેઝ પર મોટા ડ્રોન હુમલાનો અહેવાલ આપ્યો.

જોર્ડન પરના હુમલામાં IRGC એ કયા નુકસાનનો દાવો કર્યો?

IRGC એ RQ-4 અને MQ-9 ડ્રોન ધરાવતા હેંગરોને નિશાન બનાવવાનો દાવો કર્યો. તેમના દાવા મુજબ, ઘણા ડ્રોન નાશ પામ્યા અને કેટલાક અમેરિકન કર્મચારીઓ માર્યા ગયા.

અમેરિકાએ ઈરાનની કાર્યવાહી સામે શું પ્રતિભાવ આપ્યો?

અમેરિકન દળોએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક IRGC ના લક્ષ્યો પર હુમલો કર્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને કોઈપણ બદલાની કાર્યવાહી સામે કડક પ્રતિક્રિયાની ચેતવણી આપી.

Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું નેતાન્યાહુ પોતાનું પદ ગુમાવ્યા પહેલા ઈરાન પર હુમલો કરી શકે છે? શું કહે છે ઇઝરાયલી કાયદો?
શું નેતાન્યાહુ પોતાનું પદ ગુમાવ્યા પહેલા ઈરાન પર હુમલો કરી શકે છે? શું કહે છે ઇઝરાયલી કાયદો?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
PM Modi's visit to Gujarat: PM મોદીનો ગુજરાત પ્રવાસ, આજે સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક
PM Modi's visit to Gujarat: PM મોદીનો ગુજરાત પ્રવાસ, આજે સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક
BJP સાંસદ કંગના રનૌત સામે શિમલામાં FIR, સોનિયા ગાંધી પર કરી હતી ટિપ્પણી
BJP સાંસદ કંગના રનૌત સામે શિમલામાં FIR, સોનિયા ગાંધી પર કરી હતી ટિપ્પણી
બગદાણા વિવાદમાં મોટો વળાંક: સામાજિક કાર્યકર ઉમેશસિંહ ગોહિલે નવનીત બાલધિયા સામે લગાવ્યા ગંભીર આરોપો
બગદાણા વિવાદમાં મોટો વળાંક: સામાજિક કાર્યકર ઉમેશસિંહ ગોહિલે નવનીત બાલધિયા સામે લગાવ્યા ગંભીર આરોપો
Embed widget