શોધખોળ કરો

વિશ્વના આ દેશે કોરોના સામે મેળવી હાર્ડ-ઈમ્યુનિટી, જેમનામાં ઈમ્યુનિટી નથી તેમને પણ કોરોના થવાનો હવે નથી ખતરો

શેબા મેડિકલ સેન્ટરના ટ્રાવેલ એન્ડ ટ્રૉપિકલ વિભાગના ડાયરેક્ટર ડૉ. ઇયાલ લિસેમના કહેવા પ્રમાણે, ઇમ્યૂનિટી લેવલ ખાસ કરીને વાયરસના ટ્રાન્સમિશન રેટના બેઝના આધારે ગણાય છે. SARS-CoV-2 વેક્સિનેશનમાં આ રેટ 65-70 ટકા સુધીનુ છે. 

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક રૂપ લઇ રહી છે, લાખોની સંખ્યામાં લોકો કોરોના વાયરસતી સંક્રમિત થઇ રહ્યાં છે, અને હજારોની સંખ્યામાં દર્દીઓના મોત થઇ રહ્યાં છે. દુનિયાભરમાં મોટાભાગના દેશોમાં કોરોના સામેની લડાઇ માટે વેક્સિનેશન પણ શરૂ થઇ ચૂક્યુ છે. છતાં રાહત નથી મળી રહી. આ બધાની વચ્ચે નાનકડા દેશ ઇઝરાયેલમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે તે કૉવિડ-19 વાયરસ સામે હાર્ડ ઇમ્યૂનિટી પેદા કરનારો દેશ બની ગયો છે, જો આ વાત સાચી છે તો ઇઝરાયેલ આ મામલે દુનિયાનો પહેલો દેશ હશે. 

ઇઝરાયેલની એક મોટી હૉસ્પીટલ જેનુ નામ છે શેબા મેડિકલ સેન્ટર. શેબા મેડિકલ સેન્ટરના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, ઇઝરાયેલમાં લોકોને હાર્ડ ઇમ્યૂનિટી પેદા થઇ ગઇ છે. ઇઝરાયેલમાં લોકોને SARS-CoV-2 સામે હાર્ડ ઇમ્યૂનિટી મળી ગઇ છે, અને હવે દેશના લોકોને ફરીથી કોરોના વાયરસનો ચેપ નથી લાગી શકતો.  

શેબા મેડિકલ સેન્ટરના રિસર્ચર્સનો કહેવુ છે કે દેશમાં મોટાભાગના લોકોને કોરોના સામે લડવા માટે પુરતા પ્રમાણમાં હાર્ડ ઇમ્યૂનિટી ડેવલપ થઇ ગઇ છે, આ ઇમ્યૂનિટી વેક્શિનેશનની પ્રક્રિયાના કારણે છે, અને દેશમાં એક મોટા વર્ગનુ વેક્સિનેશન પુરુ થઇ ગયુ છે. આ વેક્સિનેશન કોરોના સામે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ લડવામાં તાકાત પુરી પાડે છે 

શેબા મેડિકલ સેન્ટરના ટ્રાવેલ એન્ડ ટ્રૉપિકલ વિભાગના ડાયરેક્ટર ડૉ. ઇયાલ લિસેમના કહેવા પ્રમાણે, ઇમ્યૂનિટી લેવલ ખાસ કરીને વાયરસના ટ્રાન્સમિશન રેટના બેઝના આધારે ગણાય છે. SARS-CoV-2 વેક્સિનેશનમાં આ રેટ 65-70 ટકા સુધીનુ છે. 

હાલના તબક્કે ઇઝરાયેલામાં અંદાજે 56 ટકા લોકો એટલે કે 9.2 મિલિયન નાગરિકો વેક્સિનેટ થઇ ચૂક્યા છે, અને બીજા 15 ટકા એટલે કે અંદાજે 700,000 લોકો હાર્ડ ઇમ્યૂનિટી રેન્જમાં છે, આ તમામ લોકોને હાર્ડ ઇમ્યૂનિટી ડેવલપ થઇ ચૂકી છે. 

લિસેમના જણાવ્યા પ્રમાણે, અમે ત્રીજા લૉકડાઉન બાદ સમારોહ અને સ્કૂલોમાં ખોલી નાંખી હોવા છતા દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે, કેમકે લોકોને હાર્ડ ઇમ્યૂનિટી ડેવલપ થઇ રહી છે. આ રિપોર્ટ પ્રમાણે કહી શકાય કે ઇઝરાયેલ વિશ્વનો પહેલો એવો દેશ બની ગયો છે જેને દેશના લોકોમાં કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી ઉભી કરી દીધી છે, હવે દેશમાં કોઈને નહીં થાય કોરોના.. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 

Embed widget