શોધખોળ કરો

Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ

Israel attack on Iran:ઈરાનની રાજધાની તેહરાનના મધ્ય વિસ્તારમાં ત્રણ મોટા વિસ્ફોટો સંભળાયા હતા. ઈરાની મીડિયા અનુસાર, વિસ્ફોટો બાદ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Israel attack on Iran: ઇઝરાયલે ઇરાન પર  રોકેટ હુમલો કર્યો છે. જેને તેણે "પૂર્વનિર્ધારિત હુમલો" ગણાવ્યો છે. આ ઘટનાથી પ્રદેશમાં તણાવ વધી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ઈઝરાયલે તેહરાન પર વ્યાપક હુમલાઓ શરૂ કર્યા છે. ઈરાનમાં અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેહરાનમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈઝરાયલે ઈરાન પરના હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે. ઈઝરાયલી સેનાએ ઈરાન પર અનેક રોકેટ છોડ્યા છે.

એપીના અહેવાલ મુજબ, ઇઝરાયલે સંભવિત મિસાઇલ હુમલાની ચેતવણી આપી હોવાથી ઇઝરાયલમાં સાયરન વાગી રહ્યા છે. અહેવાલો અનુસાર, ઇરાનની રાજધાની તેહરાનમાં લોકોએ વિસ્ફોટોના અવાજો સાંભળ્યા હતા. વિસ્ફોટ તેહરાનના મધ્ય ભાગમાં થયો હતો અને આકાશમાં ગાઢ ધુમાડો ઉડતો જોવા મળ્યો હતો. એક એડવાઇઝરી  લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવા અનુરોધ કરવામાં આવ્યો  છે.                                  

ઈરાન સામે આગોતરા હુમલાનો પ્રારંભ
ઈઝરાયલે ઈરાન સામે આગોતરા હુમલાનો પ્રારંભ કર્યો છે. આજે સવારે એક નિવેદનમાં, ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે સમગ્ર દેશમાં "ખાસ અને કાયમી કટોકટીની સ્થિતિ" જાહેર કરી. આગોતરા હુમલા એ લશ્કરી અથવા વ્યૂહાત્મક કાર્યવાહી છે, જે દુશ્મનના હુમલાની અપેક્ષા પહેલાં કરવામાં આવે છે, જેથી દુશ્મનને નબળો પાડી શકાય અને  પોતાનું રક્ષણ કરી શકાય.                                                                      

ઇઝરાયલમાં બધી શાળાઓ બંધ, હવાઈ ક્ષેત્ર બંધ
અહેવાલો અનુસાર, સંભવિત હુમલાના ભય વચ્ચે ઇઝરાયલમાં બધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. લોકોને વર્ક ફ્રોમ હોમ કરવા કહેવામાં આવ્યું છે.  IDF એ મિસાઇલ અને ડ્રોન હુમલાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પરિણામે, હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યું છે. તેહરાનના એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. મેહરાબાદ એરપોર્ટ પર વિસ્ફોટો સંભળાયા હતા. ઈરાની મીડિયાએ હુમલાની પુષ્ટિ કરી અને અહેવાલ આપ્યો કે, વિસ્ફોટોનો અવાજ સંભળાઈ રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget