શોધખોળ કરો

અમેરિકા ચૂંટણીઃ જીતની નજીક પહોંચેલા બાઇડેને વિરોધીઓ માટે શું કહ્યું, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે ચૂંટણી જીતવા માટે 270 કે પછી તેનાથી વધુ ઇલેક્ટૉરલ વૉટ મેળવવાના હોય છે. હજુ સુધી બાઇડેનને 253 જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઇલેક્ટૉરલ વૉટ મળ્યા છે

વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 270ના જાદુઇ આંકડાની નજીક પહોંચી રહેલા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેને એક મોટુ નિવેદન આપ્યુ છે. બાઇડેને કહ્યું કે તે કેવા રાષ્ટ્રપતિ હશે. બાઇડેને કહ્યું કે તે બધા લોકોના નેતા હશે, માત્ર મત આપ્યા છે તે લોકોના જ નહીં. ઉલ્લેખનીય છે કે ચૂંટણી જીતવા માટે 270 કે પછી તેનાથી વધુ ઇલેક્ટૉરલ વૉટ મેળવવાના હોય છે. હજુ સુધી બાઇડેનને 253 જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઇલેક્ટૉરલ વૉટ મળ્યા છે. બુધવારે એક રેલીમાં બાઇડેને કહ્યું કે અમે ડેમૉક્રેટ તરીકે પ્રચાર કરી રહ્યાં છીએ પરંતુ એક અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે શાસન કરીશું. રાષ્ટ્રપતિ પદ પક્ષપાતપૂર્ણ ના હોઇ શકે. રાષ્ટ્રપતિ કાર્યાલય રાષ્ટ્રના તમામ લોકોનુ પ્રતિનિધિત્વ કરે છે, અને આ તમામ અમેરિકનનો દેખરેખ માટે જવાબદાર છે. અમે આપણે આપણા વિરોધીઓને દુશ્મન તરીકે માનવાનુ બંધ કરવુ પડશે, અમે દુશ્મન નથી. બાઇડેન હવે ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા કરવામાં આવેલા હુમલાને ભૂલી જવા માંગે છે, તે ઇચ્છે છે કે ચૂંટણી અભિયાન દરમિયાન કઠોર નિવેદનબાજી કરી પરંતુ હવે રાષ્ટ્ર માટે એકજૂથ થવુ પડશે. તેમને કહ્યું અમારે એકબીજાને ફરીથી જોવાનુ, એકબીજાને ફરીથી સાંભળવાનુ અને સન્માન કરવુ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Embed widget