શોધખોળ કરો

અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  

ઈરાનથી હાલમાં મોટા સમાચાર આવી રહ્યા છે.  અહીં થોડા દિવસો પહેલા ઇઝરાયલી અને અમેરિકન હવાઈ હુમલામાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું હતું.

ઈરાનથી હાલમાં મોટા સમાચાર આવી રહ્યા છે.  અહીં થોડા દિવસો પહેલા ઇઝરાયલી અને અમેરિકન હવાઈ હુમલામાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું હતું. આ હુમલામાં ખામેનેઈના પત્ની મંસૂરે ખોજસ્તે બાગેરજાદેહ ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તાજેતરના અહેવાલો અનુસાર, આયાતુલ્લાહ અલી ખામેનેઈના પત્ની મંસૂરે ખોજસ્તે બાગેરજાદેહનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઈરાનની તસનીમ ન્યૂઝ એજન્સી અનુસાર, સુપ્રીમ લીડર અલી ખામેનેઈના પત્ની  જે  યુએસ-ઇઝરાયલી હવાઈ હુમલામાં ઘાયલ થયા હતા જેમાં તેમના પતિનું મોત થયું હતું, હવે તેમનું પણ નિધન થયું છે.

હુમલા દરમિયાન પત્ની ખામેનેઈ સાથે હતા

મંસૂરે ખોજસ્તે બાગેરજાદેહ 79 વર્ષના હતા અને તેમનો જન્મ ઈરાનના મશહદમાં થયો હતો. તેઓ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (આઈઆરઆઈબી) ના ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર હસન ખોજસ્તે બગેરઝાદેહના બહેન હતા.  અમેરિકા અને ઇઝરાયલે હુમલો કર્યો ત્યારે તેહરાનમાં ખામેનેઈના કમ્પાઉન્ડમાં ખામેનેઈના પત્ની પણ તેમની સાથે હાજર હતા. તે જ દિવસે આ હુમલામાં ખામેનેઈનું મોત થયું હતું. ખામેનેની પુત્રી અને જમાઈનું પણ મોત થયું હતું. ઈરાને પણ અનેક ખાડી દેશો સામે મોરચો ખોલ્યો છે.

અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે હુમલો કર્યો

શનિવારે અમેરિકા અને ઇઝરાયલે સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના કાર્યાલય સહિત ઈરાનના અનેક વિસ્તારો પર હુમલો કર્યો ત્યારે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ. રવિવારે થયેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની પણ હત્યા કરવામાં આવી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર કામ કરવાનું ચાલુ રાખે છે અને અમેરિકા પર હુમલો કરી શકે તેવી મિસાઇલો વિકસાવવામાં રોકાયેલું છે. એક વિડિયો સંદેશમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાની લોકોને ખામેનેઈના શાસન સામે ઉભા થવા અને પોતાની સરકાર બનાવવા અપીલ કરી.

ઈરાન અને ઈઝરાયલ-યુએસએ વચ્ચેના યુદ્ધનો ત્રીજો દિવસ છે. આ યુદ્ધની જ્વાળાઓ સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ ગઈ છે. અમેરિકન અને ઇઝરાયલી વિમાનોએ તેહરાન સહિત ઈરાનના ઘણા શહેરોમાં ભારે વિનાશ કર્યો છે, જ્યારે ઈરાને ઈઝરાયલ સહિત અનેક દેશોમાં અમેરિકન ઠેકાણાઓ પર પણ મોટા પાયે હુમલો કર્યો છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મૃત્યુથી ઘણા દેશોમાં લોકોનો ગુસ્સો ભડકી રહ્યો છે. આવી સ્થિતિમાં, લેબનોન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પણ આ યુદ્ધમાં ઉતરી આવ્યું છે. હિઝબુલ્લાહે ઇઝરાયલી ઠેકાણાઓ પર રોકેટ છોડ્યા, ત્યારબાદ ઇઝરાયલે લેબનોનમાં મોટા પાયે હુમલા કર્યા, જેમાં 31 લોકો માર્યા ગયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
Embed widget