શોધખોળ કરો

શું ઈમરાન ખાનની ત્રીજી પત્નીમાં છુપાયેલું છે તેની જીતનું રહસ્ય ? જાણો વિગત

ઈસ્લામાબાદઃ પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન પાકિસ્તાનના પીએમ બનાવવામાં તેની ત્રીજી પત્નીનો હાથ છે. રેહમ ખાન સાથે તલાક બાદ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ઈમરાને બુશરા માનેકા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા અને લગ્ન પહેલાં જ કદાચ ઈમરાન જાણતો હતો કે પાકિસ્તાનનો વડાપ્રધાન બનવાનો છે. ઈમરાન ખાને જેની સાથે ત્રીજા લગ્ન કર્યા તે અન્ય કોઈ નહીં પરંતુ તેની પીર છે. ઈમરાન ખાન રાજનીતિથી લઈ અંગત જીવન સુધીના ફેંસલા બુશરા માનકાની સલાહ પર લેતા હોવાનું માનવામાં આવે છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાની ચેનલ 'કપિલ ટીવી' પર એક સમાચાર દર્શાવાયા હતા. જે મુજબ બુશરાએ ઈમરાન ખાનને જણાવ્યું હતું કે જો તે ત્રીજા લગ્ન કરશે તો પાકિસ્તાનના વડાપ્રધાન બનશે. પાકિસ્તાની મીડિયા મુજબ ઈમરાન ખાન છેલ્લા થોડા વર્ષોથી તમામ મહત્વપૂર્ણ ફેંસલો લેતા પહેલા બુશરા સાથે ચર્ચા વિચારણા કરતા હતા. આશ્ચર્યની વાત એ પણ છે કે બુશરા પહેલા તેની બહેન ડોક્ટર મરિયમ રિયાઝ બટ્ટૂ સાથે ઈમરાનના લગ્નના અહેવાલ આવ્યા હતા. જોકે બંનેએ તેને ફગાવી દીધા હતા. ઈમરાન ખાન બુશરાને વર્ષ 2015માં પ્રથમવાર મળ્યો હતો. તે સમયે કોઈ સીટ પર તેના ઉમેદવારની જીતનો સવાલ કરવા પહોંચ્યો હતો. તે સમયે બુશરાએ કહ્યું હતું કે પીટીઆઈ ઉમેદવારની જીત થશે અને પરિણામ તેની તરફેણમાં જ આવશે. પરિણામો પણ બુશરાની ભવિષ્યવાણી મુજબના જ આવ્યા હતા. જે બાદ ઈમરાન ખાન સતત બુશરા માનેકાને મળવા જતો હતો. બુશરાએ ઈમરાનને કહ્યું હતું કે, જો તમારે વડાપ્રધાન બનવું હોય તો ત્રીજા લગ્ન જરૂરી છે. તે સમયે કોઈને ખબર પણ નહોતી કે ઈમરાન બુશરા સાથે જ ત્રીજા લગ્ન કરી લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget