શોધખોળ કરો

બેરુતમાં થયેલા ભયંકર વિસ્ફોટ બાદ સરકારે બે અઠવાડિયા સુધી લગાવી ઇમર્જન્સી, કેટલાય દેશોએ મદદ મોકલી

સરકારે બુધવારે કેબિનેટ બેઠક બાદ ઇમર્જન્સી લગાવવાની જાહેરાત કરી છે, સરકારે કહ્યું કે, બેરુત પોર્ટના કેટલાક અધિકારીઓને આ તપાસ થાય ત્યાં સુધી નજરબંધ કરવામાં આવી રહ્યાં છે, કે 2750 ટન એમૉનિયમ નાઇટ્રેટ પોર્ટ સુધી કેવી રીતે આવ્યો

બેરુતઃ લેબનાનની રાજધાની બેરુતમાં થયેલી ભયાનક બ્લાસ્ટ બાદ સરકારે બે અઠવાડિયા સુધી અહીં ઇમર્જન્સીની જાહેરાત કરી દીધી છે, અને આ દરમિયાન સેનાને કેટલાક અધિકારો આપી દેવામાં આવ્યા છે. સરકારે બુધવારે કેબિનેટ બેઠક બાદ ઇમર્જન્સી લગાવવાની જાહેરાત કરી છે, સરકારે કહ્યું કે, બેરુત પોર્ટના કેટલાક અધિકારીઓને આ તપાસ થાય ત્યાં સુધી નજરબંધ કરવામાં આવી રહ્યાં છે, કે 2750 ટન એમૉનિયમ નાઇટ્રેટ પોર્ટ સુધી કેવી રીતે આવ્યો. માનવામાં આવી રહ્યુ છે કે બેદરકારીના કારણે વિસ્ફોટ થયો, આ ઘટનામાં 100થી વધુ લોકો માર્યા ગયા છે, અને લગભગ 4 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લેબનાનના લોકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. તેમને સહાય મોકલવાની પણ જાહેરાત કરી છે બેરુત ભયંકર વિસ્ફોટ બાદ દુનિયાના કેટલાય દેશોએ લેબનાને મદદ કરવાનો સંકલ્પ લીધો છે. ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયાથી લઇને યુરોપના કેટલાક દેશો, અમેરિકા અને અને્ય દેશોએ મદદ કરવાની ઓફર કરી છે. આ ઉપરાત ચેર રિપબ્લિક, જર્મની, યુનાન, પોલેન્ડ અને નેધરલેન્ડે પણ મદદની ઓફર કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Embed widget