શોધખોળ કરો

સુપ્રીમ લીડર ખેમેનેર્ઇના મોત પર ઇરાનમાં હાહાકાર,કર્બલામાં આક્રંદ, લાઇવ ટીવી પર રડી પડ્યાં એન્કર

હઝરત માસુમેહ દરગાહ પર "અમેરિકા ડેથ " ના નારા લાગ્યા. મધ્ય ઈરાનના કોમમાં હઝરત માસુમેહ દરગાહ પર "અમેરિકા ડેડ, ઇઝરાયલ ડેડ" ના નારા ગુંજી ઉઠ્યા. લેબનોન, સીરિયા અને અન્ય સુન્ની દેશોમાં પણ ઈરાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યા.

અમેરિકા-ઇઝરાયલી હુમલામાં ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેર્ઇના મૃત્યુ પર ઈરાન અને ઇરાકના લોકો  શોક મનાવી રહ્યા છે. સરકારે 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. લોકો રસ્તાઓ પર ઉતરી રહ્યા છે, અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સમાચારનું રિપોર્ટિંગ કરતી વખતે ટીવી એન્કર્સ ભાવુક થઈ ગયા હતા. ભારતના કાશ્મીરમાં પણ શોકના અહેવાલો છે.

શનિવારે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલામાં સુપ્રીમ લીડર અલી ખામેનેર્ઇની હત્યા કરવામાં આવી હતી. ઈરાનના રાજ્ય મીડિયાએ રવિવારે આ વાતની પુષ્ટિ કરી. આનાથી ઈરાન અને ઇરાકમાં હોબાળો મચી ગયો, લોકો શેરીઓમાં ઉમટી પડ્યા અને ટીવી એન્કર સમાચાર આપતી વખતે રડી પડ્યા. 

ઈરાની સરકારે 40 દિવસનો શોક જાહેર કર્યો છે, જ્યારે ઈરાકે ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. ઈરાની મીડિયા દ્વારા જાહેર કરાયેલી તસવીરોમાં લોકો ઈરાનના વિવિધ શહેરોમાં રસ્તાઓ પર ઉતરી રહ્યા છે, રડી રહ્યાં છે, શોક વ્યક્ત કરી રહ્યા છે અને અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઈરાકની રાજધાની બગદાદમાં પણ લોકો આયાતુલ્લાહ ખામેનેર્ઇની શહાદતનો શોક મનાવવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

તેહરાનના એંગેલેબ સ્ક્વેરમાં લોકો એકઠા થયા.
અલી ખામેનીના મૃત્યુના સમાચાર સાંભળીને, તેહરાનના લોકો તેમના સર્વોચ્ચ નેતાના નિધન પર શોક વ્યક્ત કરવા માટે એંગેલેબ સ્ક્વેરમાં એકઠા થયા. દરમિયાન, ઇરાકના કરબલામાં, આ સમાચાર ફેલાતાં લોકો મોટેથી રડી પડ્યા. તસવીરોમાં કર્બલામાં  શોક છવાઇ ગયો છે અને લોકો ખામેનેર્ઇના મૃત્યુનો શોક મનાવી રહ્યાં છે.

હઝરત માસુમેહ દરગાહ પર "અમેરિકા ડેથ " ના નારા લાગ્યા. મધ્ય ઈરાનના કોમમાં હઝરત માસુમેહ દરગાહ પર "અમેરિકા મુત્યુ, ઇઝરાયલ મુત્યુ" ના નારા ગુંજી ઉઠ્યા. લેબનોન, સીરિયા અને અન્ય સુન્ની દેશોમાં પણ ઈરાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યા.જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં, લોકો ખામેનેર્ઇના ફોટા લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો, તેઓએ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
War: અમેરિકાનો ઈરાન પર ત્રીજા દિવસે હુમલો, બુશહર-ચાબહાર સહિતના અનેક ઠેકાણાઓ ધ્રુજી ઉઠ્યા, 14ના મોત
War: અમેરિકાનો ઈરાન પર ત્રીજા દિવસે હુમલો, બુશહર-ચાબહાર સહિતના અનેક ઠેકાણાઓ ધ્રુજી ઉઠ્યા, 14ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget