શોધખોળ કરો

છાંકો પાડવાના ગાંડપણમાં પ્રાઈવેટ પાર્ટમાંથી છોડ્યું રોકેટ અને પછી.....

વીડિયોમાં બે યુવાન જોવા મળે છે. જેમાં એક યુવાન પોતાના અંગ પર રૉકેટ લગાવે છે અને બીજો તેને સળવાગે છે.

નવી દિલ્હીઃ વિશ્વભરમાં લોકો ફટાકડા ફોડવાનો શોધ ધરાવે છે. પરંતુ જો ફટાકડો શોખ માથે ચડી જાય તો તે પણ ભારે પડી શકે છે. આવું જ કંઈક સ્કોટલેન્ડમાં થયું છે. અહીં એક સનકી સ્કોટિશ વ્યક્તિએ પોતાના પ્રાઈવેટ પાર્ટથી રોકેટ છોડવાનો પ્રયત્ન કર્યો, જે તેને ભારે પડી ગયો. રોકેટમાંથી બહાર નીકળતી આગના કારણે યુવક દાઝી ગયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બે યુવાન જોવા મળે છે. જેમાં એક યુવાન પોતાના પ્રાઈવેટ પાર્ટ પર રૉકેટ લગાવે છે અને બીજો તેને સળવાગે છે. રૉકેટમાંથી નીકળેગી આગથી યુવાન બહુ દાઝી જાય છે અને ભાગવા લાગે છે, ત્યારે જ રૉકેટા ફાટે છે. છાંકો પાડવાના ગાંડપણમાં પ્રાઈવેટ પાર્ટમાંથી છોડ્યું રોકેટ અને પછી..... રૉયલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ એક્સિડેન્ટ ના સ્પોક્સ પર્સને ધ સનને જણાવ્યું કે, અમે ફટાકડા ફોડવા માટે એક ગાઇડ લાઇન બનાવી છે, જેથી કોઇને કઈં નુકસાન ન થાય. પરંતુ આ વીડિયો ચિંતાજનક છે. ફટાકડા સાથે આવા પ્રકારના અખતરા ન કરવા જોઇએ. જોકે આ વીડિયો સ્કોટલેન્ડનો જ છે કે નહીં તેની તપાસ ચાલુ છે.

ટોપ સ્ટોરી

South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ
South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?
Plane Crash: કોંગોમાં સૈન્ય વિમાન ક્રેશ, બે લેફ્ટનન્ટ જનરલ સહિત 14 લોકોનાં કરૂણ મોત
Plane Crash: કોંગોમાં સૈન્ય વિમાન ક્રેશ, બે લેફ્ટનન્ટ જનરલ સહિત 14 લોકોનાં કરૂણ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Embed widget