શોધખોળ કરો

યુવકનો પ્રાઈવેટ પાર્ટ બોટલમાં ફસાયો, બે મહિના બાદ પહોંચ્યો ડૉક્ટર પાસે, જાણો પછી શું થયું ?

એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં  એક વ્યક્તિ પ્લાસ્ટિકની બોટલમાં પોતાના ફસાયેલા  પ્રાઇવેટ પાર્ટ્સ સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો.  

એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં  એક વ્યક્તિ પ્લાસ્ટિકની બોટલમાં પોતાના ફસાયેલા  પ્રાઇવેટ પાર્ટ્સ સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો.  આ વ્યક્તિનો પ્રાઇવેટ પાર્ટ સાવ સડી ગયો હતો. ડૉક્ટરોએ તેની હાલત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ વ્યક્તિનો પ્રાઇવેટ પાર્ટ છેલ્લા 2 મહિનાથી પ્લાસ્ટિકની બોટલમાં ફસાયેલો  હતો.  તેનાથી શરીરના તે ભાગમાં લોહી પહોંચતું નથી. આ વ્યક્તિ માનસિક રીતે બીમાર છે. તેણે  બે મહિના સુધી આ માહિતી બીજા લોકોથી છુપાવી હતી પરંતુ જ્યારે દુખાવો અસહ્ય થયો ત્યારે તેણે ડૉક્ટર પાસે જવાની ફરજ પડી.

તબીબી નિષ્ણાતોએ આ કેસને ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સર્જરી કેસ રિપોર્ટમાં પ્રકાશિત કર્યો છે. આ અભ્યાસને પ્લાસ્ટિકની અડચણ સાથે પેનિસ સ્ટ્રેન્ગ્યુલેશન કહેવામાં આવે છે.  આ રિપોર્ટના મુખ્ય લેખક બીપી કોઈરાલા ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ સાયન્સ, નેપાળના દુર્ગા નુપને હતા. અહેવાલમાં, તે લખે છે: "લિંગને દબાવી દેવું, એક સર્જિકલ ઇમરજન્સી, હંમેશા માનસિક રીતે બીમાર દર્દીઓમાં અને જાતીય ઉત્તેજના વધારવાનો પ્રયાસ કરતા દર્દીઓમાં આ જોવા મળે છે.  ધાતુથી માંડીને પ્લાસ્ટિકની બોટલ જેવી બિન-ધાતુ સુધીની સામગ્રીનો ઉપયોગ દર્દીઓ દ્વારા કરવામાં આવે છે.  સફળ સારવાર માટે ધ્યાનમાં લેવાના મહત્વના પરિબળોમાં સાધનોની ઉપલબ્ધતા અને ડોક્ટરની સર્જીકલ કુશળતાનો સમાવેશ થાય છે. "

તે આગળ કહે છે: "આ કિસ્સામાં, ગંભીર ડિપ્રેશનની બીમારી ધરાવતા 45 વર્ષીય વ્યક્તિને  પ્લાસ્ટિકની બોટલમાં બે મહિનાથી ફસાયેલા પેનિસ  સાથે ઈમરજન્સીમાં લાવવામાં આવ્યો હતો."  કેબલ વાયર અને કટરથી બોટલ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કારણ કે સાધનો આમ કરવામાં નિષ્ફળ ગયા હતા. તેમણે કહ્યું,  "તે જ દિવસે દર્દીને રજા આપવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
‘આજે રાત્રે...’ ટ્રમ્પની ઈરાનને વિનાશક હુમલાની ધમકીથી મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા!
‘આજે રાત્રે...’ ટ્રમ્પની ઈરાનને વિનાશક હુમલાની ધમકીથી મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા!
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
Embed widget