શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદીના મિત્ર નેતન્યાહૂએ લીધી કોરોનાની રસી, ઇઝરાયલમાં રસીકરણની શરૂઆત, જાણો વિગત
ઇઝરાયલમાં રવિવારથી હેલ્થ વર્કર્સ અને નર્સિંગ હોમાં રહેતા મેડિકલ સ્ટાફને વેક્સીનેશન આપવાની શરૂઆત કરાશે.
તેલ અવીવઃ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ કોરોના વાયરસની બચાવતી રસી લીધી હતી. તેનું લાઇવ ટેલિકાસ્ટ ટેલીવિઝન પર કરવામાં આવ્યું હતુ. નેતન્યાહૂ કોરોના રસી લેનારા ઇઝરાયલના પ્રથમ વ્યક્તિ છે. આની સાથે જ તેઓ વિશ્વના કોરોના રસી લેનારા વિશ્વના નેતાઓના લિસ્ટમાં સામેલ થઇ ગયા છે.
ઇઝરાયલમાં રવિવારથી હેલ્થ વર્કર્સ અને નર્સિંગ હોમાં રહેતા મેડિકલ સ્ટાફને રસી આપવાની શરૂઆત કરાશે. નેતન્યાહૂએએ કહ્યું, હું ઉદાહરણ રજૂ કરવા માટે સૌથી પહેલા રસી લગાવવા માંગતો હતો અને આ માટે લોકોને પ્રેરિત કરવા ઇચ્છુ છું.
આજે નેતન્યાહૂ રસીને લઇ મીડિયાને સંબોધન પણ કરી શકે છે. રસી લેતા પહેલા શીબા મેડિકલ સેન્ટરમાં બેઠેલા નેતન્યાહૂએ જમણા હાથમાં વેક્સિન લગાવી હતી. રસી લીધા બાદ ખુશીની વાત કરતાં તેમણે કહ્યું ઇઝરાયલમાં ધીમે ધીમે સ્થિતિ થાળે પડી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
શિક્ષણ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion