શોધખોળ કરો
Advertisement
યુવકે ગર્લફ્રેન્ડને કરી પ્રેગનન્ટ ને પછી ગર્લફ્રેન્ડની માતા સાથે પણ બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું કર્યુ ?
જેસના કહેવા મુજબ આ સમયે તેની માતાએ પોતાની પાસે હોવું જોઈતું હતું નહીં કે બોયફ્રેન્ડ સાથે. મારી માતા હંમેશા મારા બોયફ્રેન્ડ સાથે ફ્રલર્ટ કરતી હતી.
લંડનઃ સમાજમાં ઘણી વખત વિચિત્ર કિસ્સા સામે આવતા હોય છે. જેને સાંભળી કે વાંચીને ઘટના પર વિશ્વાસ નથી થતો હોતો. આવો જ એક મામલો તાજેતરમાં ઈંગ્લેન્ડમાં સામે આવ્યો છે. જેમાં યુવકે પહેલા ગર્લફ્રેન્ડને પ્રેગનન્ટ કરી હતી અને પછી તેની માતા સાથે પણ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ તે પત્નીને છોડીને સાસુ સાથે ભાગી ગયો હતો.
24 વર્ષીય જેસને 29 વર્ષીય રેયાન શેલ્ટન સાથે પ્રેમ થયો હતો. બંનેને બે બાળકો પણ થયા હતા. પુત્રના જન્મ બાદ જેસ જ્યારે ઘરે આવી ત્યારે તેની માતા અને બોયફ્રેન્ડ બંને ઘર પર નહોતા. જે બાદ તેને ખબર પડી કે બંને ત્યાંથી 48 કિમી દૂર આવેલા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. જેસના કહેવા મુજબ આ સમયે તેની માતાએ પોતાની પાસે હોવું જોઈતું હતું નહીં કે બોયફ્રેન્ડ સાથે. મારી માતા હંમેશા મારા બોયફ્રેન્ડ સાથે ફ્રલર્ટ કરતી હતી.
મેં જ્યારે પહેલી વખત તેમને આ અંગે વાત કરી તો બંનેએ કોઈ જવાબ આપ્યો નહોતો. મેં હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યા બાદ તેમને મેસેજ કર્યો હતો. જેના વળતા જવાબમાં તેણે રિલેશનશિપ તોડી નાંખી હોવાનું જણાવ્યું હતું. ઘરે પહોંચ્યા બાદ મને ખબર પડી કે તેઓ નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. બંનેએ ફેસબુક પર તેમની રિલેશનશિપની જાહેરાત પણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement