શોધખોળ કરો

વર્ચ્યુઅલ મીટિંગમાં સાંસદે ગર્લફ્રેન્ડને ખોળામાં બેસાડીને કામક્રિડા શરૂ કરી, ગંદી હરકતોનું થઈ ગયું લાઈવ ટેલીકાસ્ટ ને...

આર્જેંટિનાના આ સાંસદ જુઆન એમિલિયો અમેરી આર્જેન્ટિનાના પ્રમુખ અલ્બર્ટો ફર્નાંડિઝની પાર્ટી પેરોનિસ્ટ પાર્ટીના નેતા છે. અમેરી આર્જેંટિનાના સાલ્ટાના ઉત્તર પ્રાંતના એક પ્રતિનિધિ છે.

બ્યુનેઝ એરીઝઃ આર્જેન્ટિનામાં સંસદની ઓનલાઈન કાર્યવાહી દરમિયાન પ્રેમિકા સાથે અશ્લીલ હરકતો કરતા હતા ને તેનું જીવંત પ્રસારણ થઈ જતાં તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. જુઆન એમેલિયો એમેરી નામના આ સાંસદ ઓનલાઈન સંસદીય ચર્ચા દરમિયાન પોતાની પ્રેમિકાને ખોળામાં બેસાડીને તેનું ટોપ નીચે કરીને તેની સાથે કામક્રીડા કરતા ઝડપાઈ ગયા હતાં. આર્જેન્ટિનાની સરકાર દ્બારા સંસદની કાર્યવાહીનું યુટ્યુબ ચેનલ પર લાઈવ ટેલીકાસ્ટ ચાલી રહ્યું હતું. વર્ચ્યુઅલ ડિબેટ માટે બનાવાયેલી સંસદની વિશાળ સ્ક્રિન પર લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યું હતું ત્યારે સાંસદની હરકતો જોઈને આખી સંસદ સ્તબ્ધ થઈ ગઈ હતી. આર્જેંટિનાના આ સાંસદ જુઆન એમિલિયો અમેરી આર્જેન્ટિનાના પ્રમુખ અલ્બર્ટો ફર્નાંડિઝની પાર્ટી પેરોનિસ્ટ પાર્ટીના નેતા છે. અમેરી આર્જેંટિનાના સાલ્ટાના ઉત્તર પ્રાંતના એક પ્રતિનિધિ છે. ગર્લફ્રેન્ડ સાથે લાઈવ કેમેરામાં તેમની હરકતોના કારણે ઉહાપોહ ઉભો થતાં તેમને સસ્પેન્ડ કરીને રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. સંસદે સત્તાવર નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, અમે આ પ્રકારના બિન જવાબદાર વર્તનને ચલાવી ના શકીએ. આ ઘટના બની ત્યારે સંસદના નિચલા સદનની ઓનલાઈન બેઠકમાં પેંશન ફંડમાં રોકાણ અંગે ચર્ચા ચાલી રહી હતી. સાંસદ જુઆન એમિલિયો અમેરીના ખોળામાં તેમની પ્રેમિકા બેઠી હતી. ઓનલાઈને કેમેરા સામે જ સાંસદે પોતાની પ્રેમિકાનું કાળા રંગનું ટોપ નીચું કરીને કામક્રિડા શરૂ કરી દીધી હતી.
જુઆને પોતાનો બચાવ કરતાં દાવો કર્યો છે કે, પોતે ઓફલાઈન હતા તેથી ગર્લફ્રેન્ડ સાથે બેઠા હતા. તેમણે કહ્યું કે, તેમની પ્રેમિકાની તાજેતરમાં જ બ્રેસ્ટ સર્જરી થઈ છે. મેં તેના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે મને લાગ્યું કે મીટિંગ પૂરી થઈ ગઈ છે અને કેમેરો પણ બંધ છે. તેથી હું તેની તબિયત વિશે જાણી રહ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

POK: 19 બાળકો અને 7 પ્રેગનન્ટ મહિલાઓને મારી ગોળી, PoKમાં પાકિસ્તાન સૈન્યનો નરસંહાર
POK: 19 બાળકો અને 7 પ્રેગનન્ટ મહિલાઓને મારી ગોળી, PoKમાં પાકિસ્તાન સૈન્યનો નરસંહાર
Protest in PoK: PoKમાં શાહબાઝ-મુનીર વિરુદ્ધ બળવો, મુઝફ્ફરાબાદથી રાવલકોટ સુધી વિરોધ પ્રદર્શન
Protest in PoK: PoKમાં શાહબાઝ-મુનીર વિરુદ્ધ બળવો, મુઝફ્ફરાબાદથી રાવલકોટ સુધી વિરોધ પ્રદર્શન
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
ઈરાને US હેલિકોપ્ટર તોડી પાડતા ટ્રમ્પ ભડક્યા: કહ્યું- 'અમે આનો જડબાતોડ જવાબ આપીશું'
ઈરાને US હેલિકોપ્ટર તોડી પાડતા ટ્રમ્પ ભડક્યા: કહ્યું- 'અમે આનો જડબાતોડ જવાબ આપીશું'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar:  CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Gandhinagar:  CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી
Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM Modi New Record: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલ કરી સિદ્ધિ, દેશ-દુનિયામાંથી મળ્યા અભિનંદન
PM Modi New Record: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલ કરી સિદ્ધિ, દેશ-દુનિયામાંથી મળ્યા અભિનંદન
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
ફીફા વર્લ્ડકપમાં FIFAનો અર્થ શું થાય છે? 99 ટકા લોકો નહીં જાણતા હોય તેનો જવાબ
ફીફા વર્લ્ડકપમાં FIFAનો અર્થ શું થાય છે? 99 ટકા લોકો નહીં જાણતા હોય તેનો જવાબ
SSC CGL 2026: ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરના પદ પર ભરતી, 1.51 લાખ રૂપિયા સુધીનો મળશે પગાર
SSC CGL 2026: ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરના પદ પર ભરતી, 1.51 લાખ રૂપિયા સુધીનો મળશે પગાર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
Embed widget