શોધખોળ કરો

કોરોનાના નવા સ્ટ્રેનથી ગભરાઈ આ જાણીતા દેશની સરકાર, બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વાર લગાવશે કર્ફ્યુ

નેધરલેંડમાં કર્ફ્યુ સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 8.30 કલાથ સવારે 4.30 વાગ્યા સુધી લાગુ રહેશે. કર્ફ્યુમાં માત્ર મેડિકલ ઈમરજન્સી અને જરૂરી સેવાઓને જ છૂટછાટ અપાશે.

Coronavirus New Variant: નેધરલેંડમાં ડચ સરકારે બુધવારે રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ અને દક્ષિણ આફ્રિકા સહિત બ્રિટનનની ઉડાન પર બેન લગાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ કર્ફ્યુ બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત લગાવવામાં આવી રહ્યો છે. સરકાર કડક પગલું કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કાબુ કરવા ઉઠાવી રહી છે. પ્રધાનમંત્રી માર્ક રૂટે કહ્યું કે, મંજૂરી માટે પ્રસ્તાવને આજે સંસદમાં રજૂ કરવામાં આવશે અને ગ્રીન સિગ્નલ મળ્યા બાદ શુક્રવારથી કર્ફ્યુ નાંખી દેવામાં આવશે. નેધરલેંડમાં ફફડાટ નેધરલેંડમાં કર્ફ્યુ સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 8.30 કલાથ સવારે 4.30 વાગ્યા સુધી લાગુ રહેશે. કર્ફ્યુમાં માત્ર મેડિકલ ઈમરજન્સી અને જરૂરી સેવાઓને જ છૂટછાટ અપાશે. કર્ફ્યુનું ઉલ્લંઘન કરનારાને 95 યુરોનો દંડ ભરવો પડશે. નેધરલેંડમાં કોરોનાના નવા સ્ટ્રેનથી ફફડાટ ફેલાઈ ગયો છે. બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમવાર રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ
તેમણે કહ્યું, સ્કૂલ અને બિન જરૂરી દુકાનોને પહેલાથી જ બંધ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી બાર અને રેસ્ટોરંટ બંધ કર્યાના બે મહિના પહેલા કરાઈ હતી. ગત સપ્તાહે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વખતે લોકડાઉન 9 ફેબ્રુઆરી સુધી રહેશે. નેધરલેંડમાં કોરોના વાયરસનું સંક્રમણ છેલ્લા ત્રણ સપ્તાહથી ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા મુજબ, જો સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમો કડક નહીં બનાવવામાં આવે તો નવા વેરિયન્ટથી આગામી મહિના સુધી સંક્રણ વધુ ઝડપથી ફેલાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget