શોધખોળ કરો

ફેસબુક પર LIVE હતો હુમલાખોર, જુઓ ન્યૂઝીલેન્ડ હુમલાની તસવીરો

ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડના શહેર ક્રાઇસ્ટચર્ચમાં શુક્રવાર સવારે એક દૂર્ઘટના ઘટી, અહીંની બે મસ્જિદોમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધુ. તે સમયે મસ્જિદમાં 300થી વધુ લોકો નમાઝ પઢી રહ્યાં હતા. ન્યૂઝીલેન્ડના લૉકલ મીડિયા અનુસાર, અહીં લગભગ 30થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. ફેસબુક પર LIVE હતો હુમલાખોર, જુઓ ન્યૂઝીલેન્ડ હુમલાની તસવીરો જે સમયે ફાયરિંગ થઇ રહ્યું હતું તે સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ અલનૂર મસ્જિદની અંદર હાજર હતાં. જોકે, તેમને કોઇ નુકશાન થયુ નથી. બંદૂકધારી હુમલાખોરને પોલીસે ઘેરી લીધો હતો. ફેસબુક પર LIVE હતો હુમલાખોર, જુઓ ન્યૂઝીલેન્ડ હુમલાની તસવીરો પ્રત્યક્ષદર્શીનું કહેવુ છે કે, અચાનક મસ્જિદમાંથી બૂમાબૂમ સંભળાઇ, શૂટર ફાયરિંગ કરવા લાગ્યો, હવામાં ધૂમાડા ઉડવા લાગ્યા હતા અને રસ્તાંઓ પર લાશો અને લોહીની નદીઓ વહેવા લાગી હતી. તેને કહ્યું કે, જ્યારે હુમલાખોર ફાયરિંગ કરી રહ્યો હતો ત્યારે ફેસબુક પર લાઇવ પણ હતો. ફેસબુક પર LIVE હતો હુમલાખોર, જુઓ ન્યૂઝીલેન્ડ હુમલાની તસવીરો ફેસબુક પર LIVE હતો હુમલાખોર, જુઓ ન્યૂઝીલેન્ડ હુમલાની તસવીરો ફેસબુક પર LIVE હતો હુમલાખોર, જુઓ ન્યૂઝીલેન્ડ હુમલાની તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Embed widget